Перейти к содержимому

Naresh Thakor | મતલબ ની મહોબ્બત | Matlab Ni Mahobbat | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Saregama Gujarati

0:00 / 0:00

Naresh Thakor | મતલબ ની મહોબ્બત | Matlab Ni Mahobbat | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

526 909 просмотров · 2 года назад
Saregama Gujarati
4,89 млн подписчиков
526 909 просмотров · 2 года назад
જુઓ નરેશ ઠાકોરનું નવું ગુજરાતી પ્રેમ ગીત "મતલબ ની મહોબ્બત" ફક્ત ‪@SaregamaGujarati‬ પર 💜 Listen to the Best of Naresh Thakor Songs -    • Naresh Thakor New Song | Gujarati Songs 2024   💜 Singer: Naresh Thakor Artist: Naresh Thakor, Viyona Patil, Kuldeep Mishra Producer: Red Velvet Cinema Director & Concept: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Music: Utpal Barot, Vishal Modi Lyrics: Kamlesh Thakor (Sultan) Edit: Naresh Rajput Makeup: Hasmukh Limbachiya Dop: Sehazad Mansuri (Tipu) Production : Mahesh Prajapati Lyrics: મતલબની મોહબ્બત ભરકી ગઈ જીવી શું કરીએ જેના માટે હું જીવતો એ નથી રહી જીવી શું કરીએ હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી...(2) આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી હો આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી જેને માની બેઠા હતા જિંદગી અમારી એના માટે છોડી દીધી ખુશીઓ મેં સારી...(2) એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી...(2) હા તડપી તડપી ને ક્યાં સુધી રહેવું એ બેરહેમી ને કહેવી શું લેવું હા ભટકી ભટકી ને ક્યાં સુધી ફરવું નથી કઈ ખમવું ના દર્દો ને નમવું હા એને માની બેઠા હતા દેન પ્રભુ ની એના માટે છોડી દીધી આદતો મજાની...(2) એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી...(2) દર્દી દિલના દર્દ ના વેઠાતું કોઈના હમજતું મન મરવાનું થતું હું મોતને કરું સાદ આવી લઈ જા તું ઘણું સહી લીધું હવે ના સહેવાતું જીવતું લાશ બનાવી ગયું કોઈ પોતાનું રડી રડીને ક્યાં સુધી મારે જીવવાનું...(2) હવે ઝેર જેવું લાગે જીવતર મજાનું...(2) મતલબની મોહબ્બત ભરકી ગઈ જીવી શું કરીએ જેના માટે હું જીવતો એ નથી રહી જીવી શું કરીએ હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી...(2) આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી હો આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી...(2) Matlab Ni Mahobbat Bharkhi Gai Jivi Shu Kariye Jena Mate Hu Jivato E Nathi Rahi Jivi Shu Kariye Have Jivava Ma Pahela Jevi Maja Re Nathi Have Jivava Ma Pahela Jevi Maja Re Nathi…(2) Aa Dil Tutyu Che Dard Ni Koi Dava Re Nathi Ho Aa Dil Tutyu Che Dard Ni Koi Dava Re Nathi Jene Mani Betha Hata Jindagi Amari Ena Mate Chodi Didhi Khushiyo Me Sari…(2) E Jer Kari Gai Aa Jindagi Amari…(2) Ha Tadapi Tadapi Ne Kya Sudhi Rahevu E Berahemi Ne Kahevi Shu Levu Ha Bhataki Bhataki Ne Kya Sudhi Faravu Nathi Kai Khamavu Na Dardo Ne Namavu Ha Ene Mani Betha Hata Den Prabhu Ni Ena Mate Chodi Didhi Aadato Majani…(2) E Jer Kari Gai Aa Jindagi Amari…(2) Dardi Dilna Dard Na Vethatu Koina Hamjatu Man Marvanu Thatu Hu Motne Karu Saad Aavi Lai Jaa Tu Ghanu Sahi Lidhu Have Na Sahevatu Jivatu Lash Banavi Gayu Koi Potanu Radi Radi Ne Kya Sudhi Mare Jivavanu…(2) Have Jer Jevu Lage Jivtar Majanu…(2) Matlab Ni Mahobbat Bharkhi Gai Jivi Shu Kariye Jena Mate Hu Jivato E Nathi Rahi Jivi Shu Kariye Have Jivava Ma Pahela Jevi Maja Re Nathi Have Jivava Ma Pahela Jevi Maja Re Nathi…(2) Aa Dil Tutyu Che Dard Ni Koi Dava Re Nathi Ho Aa Dil Tutyu Che Dard Ni Koi Dava Re Nathi…(2) #MatlabNiMahobbat #nareshthakor #saregamagujarati #gujaratisongs #gujaratinewsong2023 #gujaratilovesong #gujarati #nareshthakornewsong #nareshthakornewstatus Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal