Перейти к содержимому

ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે

Radhe krishna kirtan

0:00 / 0:00

ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે

967 847 просмотров · 3 года назад
Radhe krishna kirtan
79,9 тыс. подписчиков
967 847 просмотров · 3 года назад
એક ગાય ખેડૂતને વિનવે રે મને રખડતી ના મેલ મને મરવા દે તારે આંગણે રે મારા સોરુએ તારા ખેતર ખેડીયા રે તારા અન્ન ના ભર્યા ભંડાર..... મને મરવા દે તારે આંગણે રે એક ગાય... મારા વાછરુ ને ભૂખ્યા ના રાખજે રે તારા સોરુ ના ભરીયા પેટ.... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાયના છાણ ના ઓરડા લીપીયા રે ગાયના ગૌમૂત્ર પવિત્ર કહેવાય..... મને મરવા દે તારે આંગણે એક ગાય.... મારા દૂધના વલોણા ફરતા રે મારા ઘી ના તે દીવા થાય... મને મરવા દે તારે આંગણે રે એક ગાય...... મારું દૂધ માહાદેવને ચડતું રે મારા ઘીના તે હવન હોમ થાય.... મને મરવા દે તારે આંગણે રે એક ગાય.... મારા શરીરને 33 કરોડ દેવ છે રે મારી સીંગડીએ કૃષ્ણજી નો વાસ..... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાય શીખે શુંણેને સાંભળે રે એનો કૈલાશમાં વાસ થાય.... મને મરવા દે તારે આંગણે રે #radhekrishnabhajan #satsangi_bhajan #ગુજરાતીકીર્તન #gujaratikirtan #kirtan #gujaratibhajan #radhekrishna