મોતનો ધોધ, જમજીરનો ધોધ || best waterfall of gujarat || jamjir waterfall || gir jungle
MK Book
0:00 / 0:00
મોતનો ધોધ, જમજીરનો ધોધ || best waterfall of gujarat || jamjir waterfall || gir jungle
58 970 просмотров · 7 л. назад
MK Book
77,2 тыс. подписчиков
58 970 просмотров · 7 л. назад
આ વીડિયોમાં અમે એ વાતને સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે કે gir jungleમાં આવેલો jamjir waterfall શા માટે મોતનો ધોધ કહેવાય છે? શું છે તેનું રહસ્ય? જમજીરનો ધોધ આમ તો best waterfall of gujarat તરીકે ઓળખાય છે પણ છતાં ત્યાં બનેલી દુર્ઘટનાઓનું કારણ શું તેનો જવાબ આપવાની કોશિશ કરી છે.
ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં પણ જમજીરના ધોધની ગણના થાય છે તો ચોમાસામાં ફરવાલાયક સ્થળ, ગુજરાતના બેસ્ટ પ્લેસમાં પણ જમજીર ધોધની ગણતરી થાય છે. ઘણા લોકો આ જાણીતા પર્યટન સ્થળની મુલાકાત લે છે. જમજીરના ધોધનો ઈતિહાસ અને તની પાછળ રસપ્રદ કહાની પણ છે.
in this video we shown one of the best place to visit in gujarat or we can say best place in gujarat or best waterfall of guajrat. jamjir dhodh or jamjir fall is famous for its mega and deep fall. its tourist attraction and best place to visit in monsoon.
topics included and queries solved:
1) જમજીરના ધોધનો ઈતિહાસ
2) જમજીરનો ધોધ ક્યા આવેલો છે
3) જમજીરનો ધોધ કેવી રીતે જવાય
4) gir jungle attraction
5) what to see in gir forest
6) where is jamzir dhodh
7) best waterfall of india
Social links :-
Youtube : / mkbook
Facebook : / mkbook85
Email: mkbook85@gmail.com
Hi, This is Kapasi Mufaddal and Welcome to our youtube channel MK Book
#jamjirdhodh #bestwaterfallofgujarat #girjungle