કાયદો ગુનો થયા પછી સજા આપે છે પરંતુ શિક્ષાપત્રી ગુનો થાય જ નહીં એવું જીવન જીવતા શીખવે છે!
Bhakti Darshan Haridham
0:00 / 0:00
કાયદો ગુનો થયા પછી સજા આપે છે પરંતુ શિક્ષાપત્રી ગુનો થાય જ નહીં એવું જીવન જીવતા શીખવે છે!
4 137 просмотров · 2 месяца назад
Bhakti Darshan Haridham
2,76 тыс. подписчиков
4 137 просмотров · 2 месяца назад
📖 Shikshapatri – The Divine Guide for Life.
સુહૃદ આગમન પર્વ નિમિત્તે આયોજિત યુવતી શિબિરમાં રજૂ થયેલું આ પ્રેરણાદાયી પ્રવચન ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખાયેલ પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીના મહિમા અને તેના જીવનમૂલ્યોને સુંદર રીતે સમજાવે છે.
શિક્ષાપત્રી માત્ર નિયમોનો સંગ્રહ નથી, પરંતુ A Complete Guide to Peace, Discipline & Spiritual Living છે. તેના ઉપદેશો આજના યુવાનોને નકારાત્મકતા, ડિપ્રેશન અને જીવનની ગૂંચવણોમાંથી બહાર આવીને સકારાત્મક, શિસ્તબદ્ધ અને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે.
Let's not just read Shikshapatri… Let's live Shikshapatri. ✨
શ્રી ઠાકોરજી અને પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના પાવન અવસરે શિક્ષાપત્રીના ઉપદેશોને જીવનમાં ઉતારીને ભગવાનને રાજી કરવાનો સંકલ્પ કરીએ.
"Read with Faith
Live with Values
Walk with God."
• શ્રદ્ધાથી વાંચો
• મૂલ્યો સાથે જીવો
• ભગવાનના માર્ગે ચાલો.
🙏🏻🙏🏻🙏🏻
#Shikshapatri #Shikshapatri200 #YuvatiShibir #SuhrudAgamanParv #Swaminarayan #Haridham #HariprasadSwami #GuruHari #SpiritualWisdom #LifeLessons #DailyInspiration #PositiveMindset #FaithInAction #SanatanValues #GujaratiSatsang #YouthInspiration #Bhakti #SpiritualGrowth #BhaktiDarshanHaridham #Gujarati