ગણેશજીના ભવ્ય વિવાહ અને શુભ-લાભના જન્મની પૌરાણિક કથા | Ganesh Ji Vivah Full Story in Gujarati
વાર્તાનો થેલો
0:00 / 0:00
ગણેશજીના ભવ્ય વિવાહ અને શુભ-લાભના જન્મની પૌરાણિક કથા | Ganesh Ji Vivah Full Story in Gujarati
470 просмотров · 3 недели назад
વાર્તાનો થેલો
116 подписчиков
470 просмотров · 3 недели назад
જય શ્રી ગણેશ! 🌺
આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે અમે લઈને આવ્યા છીએ શ્રી ગણેશજીના ભવ્ય લગ્ન અને મૂષકરાજની ચતુર સેનાની અદભુત અને રોમાંચક વાર્તા.
📖 આ વાર્તમાં તમે જોશો:
મૂષકરાજે કેવી રીતે દેવતાઓની જાન રોકવા રસ્તાઓમાં ખાડા કર્યા?
બ્રહ્માજીએ પોતાના યોગબળથી રિદ્ધિ અને સિદ્ધિનું સર્જન કેવી રીતે કર્યું?
બ્રહ્મલોકમાં ગણેશજીના ભવ્ય વિવાહ અને અપ્સરાઓનું નૃત્ય.
માતા પાર્વતીનો માતૃપ્રેમ અને ગણેશજીનો મોદક પ્રેમ!
કૈલાશમાં 'શુભ' અને 'લાભ'નો પ્રાગટ્ય અને દિવ્ય પ્રસંગ.
🎬 અમારો હેતુ: આપણી સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓને અત્યાધુનિક 3D સિનેમેટિક એનિમેશન દ્વારા સરળ અને મનોરંજક ભાષામાં આપના સુધી પહોંચાડવાનો છે.
🔔 જો તમને આ વાર્તા ગમી હોય તો:
વિડીયોને LIKE કરો 👍
કોમેન્ટમાં "જય શ્રી ગણેશ" જરૂર લખો ✍️
ચેનલને SUBSCRIBE કરો અને બેલ આઇકન દબાવો 🔔
#GaneshJiVivah #RiddhiSiddhi #GaneshaStory #GujaratiKatha #AnimatedStory #GaneshChaturthi #ShivaParvati #DivineStories #GujaratiMoralStories #ShubhLabh
#gujaratistory #gujarativarta