Перейти к содержимому

ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |

Chalo Farva Jaiye

0:00 / 0:00

ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |

10 535 просмотров · 4 месяца назад
Chalo Farva Jaiye
2,52 тыс. подписчиков
10 535 просмотров · 4 месяца назад
“ઘેલા સોમનાથ મહાદેવ” — એક એવી ગાથા જે ભક્તિ, બલિદાન અને શૂરવીરતાથી ભરપૂર છે 🙏 ઇ.સ. 1457 ની આસપાસ, Somnath Temple પર આક્રમણના ભય વચ્ચે, રાજકુંવરી મીનળદેવી એ ભગવાન Lord Shiva ના જ્યોતિર્લિંગને બચાવવા માટે અદ્ભુત નિર્ણય લીધો. એક સામાન્ય વાણિયો — ઘેલો… અને એક રાજવી કુંવરી — મીનળદેવી… બંને મળીને શિવજીની પાલખી લઈને નીકળી પડ્યા એક એવી યાત્રા પર, જે 250 કિમી લાંબી અને જીવલેણ હતી ⚔️ આ યાત્રા દરમિયાન હજારો શૂરવીરો શહીદ થયા… અને અંતે ઘેલો વાણિયાના બલિદાનથી ઉભું થયું — 👉 “ઘેલા સોમનાથ મહાદેવ મંદિર” 📍 આ પવિત્ર સ્થાન આજે પણ Jasdan નજીક કાળાસર અને મોઢુકા ગામ વચ્ચે આવેલી ઘેલો નદીના કિનારે આવેલું છે.