Перейти к содержимому

બ્રેસ્ટ કૅન્સરનાં લક્ષણો વિશે જાતે તપાસ કેવી રીતે કરશો? જાણો ડૉક્ટર પાસેથી Breast Cancer

BBC News Gujarati

0:00 / 0:00

બ્રેસ્ટ કૅન્સરનાં લક્ષણો વિશે જાતે તપાસ કેવી રીતે કરશો? જાણો ડૉક્ટર પાસેથી Breast Cancer

77 610 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
77 610 просмотров · 4 г. назад
દુનિયામાં સૌથી વધારે મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના દર્દીઓની સંખ્યા ભારતમાં છે, દેશમાં દર ચાર મિનિટે એક મહિલાને બ્રેસ્ટ કૅન્સરનું નિદાન થાય છે. દર 13 મિનિટે એક મહિલાનું મોત બ્રેસ્ટ કૅન્સરને કારણે થાય છે, આ રીતે જોઈએ તો વાર્ષિક 4,58,000 મહિલા દર્દીઓનાં મોત આ બીમારીને કારણે થાય છે. આપ જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી, વુમન હેલ્થ સિરીઝમાં આજે વાત કરીશું મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સર વિશે. #breastcancer #WomenCancer #womenhealth #cancer #bbcgujarati ઍન્કર : સમિના શેખ પ્રોડ્યૂસર : સુનિતા ચૌહાણ શૂટ અને એડિટ : સુમિત વેદ બીબીસી વુમન હેલ્થ સિરીઝના વધુ વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો:    • માસિક સમયે થતો દુ:ખાવો Endometriosis છે કે...      • મહિલાઓને થતું Vaginal discharge શું છે? જો...      • મહિલાઓને સિઝેરિયન કરાવવાની જરૂર ક્યારે પડે...      • Women Health : મહિલાઓએ અનિયમિત માસિક આવતું...      • મહિલાઓને થતું Vaginal discharge શું છે? જો...   તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati