Перейти к содержимому

||સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નો અભિપ્રાય ભાગ-4||

Sambandhsetu Shadi

0:00 / 0:00

||સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નો અભિપ્રાય ભાગ-4||

3 717 просмотров · 1 год назад
Sambandhsetu Shadi
3,41 тыс. подписчиков
3 717 просмотров · 1 год назад
નમસ્કાર મિત્રો, આપના સમાજમાં દરેક વડીલોને એમના પુત્ર/પુત્રીની ઉમર વધવાની સાથે એમની સામસામી સગાઈ તથા લગ્ન કરે છે. જે આપના સમાજમાં એક દુષણ બની ગયું છે. #SambandhSetuTrust #SCTShadi ✔ યુવક/યુવતી ના સામ-સામે થતા લગ્નને કારણે સાંસારીક જીવન માં ધણી સમસ્યા ઉભી થઇ રહી છે. અને આખરે તેવો છૂટાછેડા ના નિર્ણયો સુધી પોહચી જાય છે. ✔ આપને સબંધ સેતુ સંસ્થાના અનુભવની વાત કર્યે તો આપની સંસ્થામાં છૂટાછેડા થઇ ગયેલાં ૩૦૦ ફોર્મ નોંધાય ચુક્યા છે. જેઓએ સામ-સામે લગ્ન કરેલ છે. અને અત્યારે સાંસારીક જીવન ભાંગી પડ્યું છે. ✔ જે આપના સમાજમાં એક દુષણ બની ગયું છે.જે આપણે સાથે મળીને નાબુદ કરવું જરૂરી બની ગયું છે. ✔ સબંધ સેતુ સંસ્થાનું મુખ્ય અભિયાન યુવક/યુવતીની સામે-સામે થતી સગાઇ અટકાવી સિંગલમાં લગ્ન કરાવી આપે છે. ✔ સબંધ સેતુ સંસ્થા આ સેવા કોઈ પણ ચાર્જ વગર કરાવી આપે છે. સંસ્થા :- સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ સમય :- 10:00 AM થી 08:00 PM સરનામું :- દુ.નં.-૧, અશ્વિન સોસાયટી ગેટની બાજુમાં વિ-૩, ખોડિયારનગર રોડ, વરાછા સુરત. મોબાઈલ :- ૮૮૬૬૦ ૧૫૫૩૫ / ૦૨૬૧ ૨૫૫૪૦૧૪ =========================================================== #gujaratishortfilm #gujaratinatak #gujaratifamliydrama #gujaratinewfilm #sambandhsetutrust #marriage #sambandhsetutrustsamuhlagn #marriagebureau #freeindianmarriagebureau #marriage #bestmarriagebureau #marriagebureaus #marriagebureauonline #marriagebureausurat #marriagebureauinsurat #marriagebureaurajkot #marriagebureauingujarat