ગામ આખાના કાનજી ભગત કે જેનું રૂપ લઈને મહારાજ છાશ ફેરવવા ભક્તની માતા સામે બેઠા. સ્વામિનારાયણ ચરિત્ર
Swaminarayan Leela
0:00 / 0:00
ગામ આખાના કાનજી ભગત કે જેનું રૂપ લઈને મહારાજ છાશ ફેરવવા ભક્તની માતા સામે બેઠા. સ્વામિનારાયણ ચરિત્ર
566 просмотров · 2 нед. назад
Swaminarayan Leela
3,4 тыс. подписчиков
566 просмотров · 2 нед. назад
ગામ આખાના કાનજી ભગત કે જેનું રૂપ લઈને મહારાજ છાશ ફેરવવા ભક્તની માતા સામે બેઠા. સ્વામિનારાયણ ચરિત્ર
તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય ભક્ત ચરિત્ર ગામ આખાના કાનજી ભગત નું છે . કે જેઓ મહારાજના એકાંતિક ભક્ત હતા . તેની માતા વૃદ્ધ હોવાથી તેઓ વાડીએ થી છાશ કરવા ઘરે આવવાનું હતું. પણ માળા કરતા મોડું થતાં તેઓની જગ્યાએ મહારાજ આ ભક્ત નું રૂપ લઈને ઘરે ગયા. અને તેની માતા સાથે છાશ ફેરવી માખણ અને રોટલો જમ્યાં.
સ્વામિનારાયણ ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..
સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।
આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।
આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ પુરુષ ભક્ત રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.
✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
🎧 Audio:
Original voice narration (my original voice).
🎨 Images:
AI-generated images (non-copyright).
#swaminarayan
#swaminarayankatha
#swaminarayanbhagwan
#swaminarayankirtan
#swaminarayandhun
#સ્વામિનારાયણ #swaminarayan #vadtal #vadtaldham #swaminarayanstatus #swaminarayanshorts #swaminarayankirtan #vadtal #vadtaldham #harikrishnamaharajstatus #harikrishna #narnarayan #kalupurmandir #ghanshyam #ghanshyammaharaj #sarvopari #gopinath #gadhpurdham #kalupurmandir #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj
#swaminarayannariratna #motivationalvideo