ગુજરાત TET 2 ભરતી 2026-27 | શિક્ષક બનવા માટે કેટલું મેરીટ જોઈશે? | WebSankul
TET TAT By WebSankul
0:00 / 0:00
ગુજરાત TET 2 ભરતી 2026-27 | શિક્ષક બનવા માટે કેટલું મેરીટ જોઈશે? | WebSankul
7 599 просмотров · 1 день назад
TET TAT By WebSankul
70,7 тыс. подписчиков
7 599 просмотров · 1 день назад
જો તમે આગામી TET 2 ભરતી 2026-27 ની તૈયારી કરી રહ્યા છો, તો આ વીડિયો ખાસ તમારા માટે છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે માત્ર પરીક્ષામાં પાસિંગ માર્ક્સ લાવવાથી શિક્ષકની નોકરી મળી જશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. માત્ર પાસ થવાથી નોકરી નહીં મળે!
આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવ્યું છે કે:
TET 2 માં ફાઇનલ સિલેક્શન માટે મેરીટનું અસલી ગણિત શું છે?
એકેડેમિક માર્ક્સ (શૈક્ષણિક લાયકાત) અને TET પરીક્ષાના માર્ક્સનું વેઈટેજ કેવી રીતે ગણાય છે?
ફાઇનલ મેરીટ લિસ્ટમાં આવવા માટે તમારે કેટલો ટાર્ગેટ રાખવો પડશે?
તમારી મહેનત સાચી દિશામાં જાય તે માટે વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ.
જો આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને Like કરો અને TET ની તૈયારી કરતા તમારા મિત્રો સાથે જરૂરથી Share કરો!નવા વીડિયોની અપડેટ્સ માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહિ.
🔥 અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાવો:
👉 Telegram : https://telegram.dog/tet_tat_by_websa...
👉 WebSankul Official App Download કરો : http://bit.ly/WebSankulApp
👉 WebSankul Live App Download કરો : https://bit.ly/WebSankulLiveApp
👉 Instagram : / tet_tat_by_websankul
#TET2 #TET2Bharti2026 #GujaratTET #TET2Merit #WebSankul #GujaratGovtJobs #TeacherBharti #TETPreparation #TET2MeritCalculation #GPSC #GujaratEducation