Перейти к содержимому

(લખેલું છે)🌺 રંગ ભરી પૂનમની રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે🌺

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

(લખેલું છે)🌺 રંગ ભરી પૂનમની રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે🌺

57 616 просмотров · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
57 616 просмотров · 3 года назад
રંગ ભરી પૂનમ ની રાતે. રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે. (૨) ઉ્્ મોર મુંગટ એના કાનો માં કુંડળ ઉ્ ્ પીળુ પીતાંબર તો શોભે છે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે ની.્ રંગભરી પૂનમ ની રાતે રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે ઉ્્ નભમાં ચાંદલીયો અમૃત વરસાવે ઉ ્ પવન સુગંધી નો મનને મહેકાવે ની્્ રમજટ જમુના ના ઘાટમાં. (૨) રાધાજીનો શ્યામ મને રાસ રમાડે ની ્ કમળ ખીલા ચાંદ રાતમાં. રાતમાં રાધાજીનો શ્યામ અને રાસ રમાડે રંગ ભરી પૂનમની રાતે...... ઉ્ એક એક ગોપી ને એક એક શામળીયો ઉ ખભે લહેરાતી કાળી કામળીયો ઉ મોરલી વાગે છે એવી મીઠી મધુરી ની્્. ગોપીઓને ભાન ભુલાવે. ભૂલાવે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે 🏵️🏵️🏵️🌹🌹🌹🌹🌹🏵️🏵️🏵️ #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #gujaratibhajan #trending #krishna #lagangeet #ગરબા