Перейти к содержимому

જીવના કલ્યાણને અર્થે સત્સંગ-પૂ.આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang-P. Anandswarup swami

Shreeji's Thought

0:00 / 0:00

જીવના કલ્યાણને અર્થે સત્સંગ-પૂ.આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang-P. Anandswarup swami

14 028 просмотров · 5 лет назад
Shreeji's Thought
2,72 тыс. подписчиков
14 028 просмотров · 5 лет назад
જય સ્વામિનારાયણ | Jay Swaminarayan આપડે સત્સંગ તો કરીયે છીયે પણ તે કોના માટે કરીયે છીએ એ પણ પહેલાથી જ ખ્યાલ હોય તો તેનું ફળ અલગ અને વધુ મળે છે. વચનામૃત માં પૂર્ણ પુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને અર્થે જ કરવો. તો આ સત્સંગ જીવના કલ્યાણને અર્થે કેવી રીતે કરવો અને એનો શું લાભ થાય છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ. જીવના કલ્યાણને અર્થે સત્સંગ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang - P. Anandswarup swami #vachnamrut #katha #Anandswarupswami #vachnamrutkatha #vachnamrutnirupan #BAPS #sant #Vicharan #Mahantswami #pramukhswami This is not official BAPS channel.