Перейти к содержимому

Gujarat Rain Alert: Saurashtra-Kutch Braced For Heavy To Extremely Heavy Rain Till September20 | TV9

TV9 Gujarati

0:00 / 0:00

Gujarat Rain Alert: Saurashtra-Kutch Braced For Heavy To Extremely Heavy Rain Till September20 | TV9

1 271 просмотр · 4 часа назад
TV9 Gujarati
5 млн подписчиков
1 271 просмотр · 4 часа назад
Gujarat Rain Alert: Saurashtra-Kutch Braced For Heavy To Extremely Heavy Rain Till September20 | TV9 ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની આગાહી વચ્ચે Saurashtra-Kutch માટે ભારે વરસાદનું મોટું Alert જાહેર થયું છે. હવામાન વિભાગે 20 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં Heavy To Extremely Heavy Rainની આગાહી કરી છે. ખાસ કરીને Saurashtra અને Kutchમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જ્યારે Surendranagar, Morbi અને Rajkotમાં અત્યંત ભારે વરસાદની આગાહીથી તંત્ર પણ સતર્ક બન્યું છે. આજે Saurashtra-Kutch ઉપરાંત Banaskantha, Vav-Tharad, Patan અને Mehsana સહિતના વિસ્તારોમાં પણ Heavy Rainની શક્યતા છે. Ahmedabad અને South Gujaratમાં પણ વરસાદી માહોલ જોર પકડી શકે છે. Gujarat Weather Alert વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના હોવાથી Fishermen Alert જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. Gujarat Rain Forecast, Monsoon Update અને આગામી દિવસોની તમામ મોટી વરસાદી આગાહીઓ જાણો આ અહેવાલમાં માત્ર TV9Gujarati પર. #gujaratrain #saurashtrarain #kutch #rainalert #heavyrain #gujaratweather #monsoon #weatherupdate #rainforecast #gujarat #tv9gujarati Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com