Ahmedabad: અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ, રિક્ષામાં જતા મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયા
ABP Asmita
0:00 / 0:00
Ahmedabad: અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ, રિક્ષામાં જતા મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયા
6 607 просмотров · 15 часов назад
ABP Asmita
3,97 млн подписчиков
6 607 просмотров · 15 часов назад
Ahmedabad: અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ, રિક્ષામાં જતા મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયા
અમદાવાદમાં ઓનલાઈન ટેક્સી અને રિક્ષા કંપનીઓની મનમાની સામે આજથી ચાર દિવસ માટે રિક્ષા-ટેક્સી ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જોકે, હડતાળને સફળ બનાવવાના નામે કેટલાક રિક્ષા ચાલકો દાદાગીરી અને ગુંડાગર્દી પર ઉતરી આવતા સામાન્ય મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના ઈસ્કોન ચાર રસ્તા પાસે રિક્ષા ચાલકોએ ચાલુ રિક્ષામાંથી મુસાફરોને જબરદસ્તી ઉતારી દીધા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં વૈષ્ણોદેવી જઈ રહેલાં યુવક-યુવતીઓ તેમજ સમયસર ડ્યુટી પર પહોંચવા નીકળેલા EPIC હોસ્પિટલના મહિલા નર્સને પણ વચ્ચે રસ્તે રઝળાવી દેવાતાં મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે.-
#gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD
Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking
#GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita