લખેલું છે 🌷નંદી બોલો મારા કયાં મળશે ભોળા🌷6352384137
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
લખેલું છે 🌷નંદી બોલો મારા કયાં મળશે ભોળા🌷6352384137
31 177 просмотров · 3 недели назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
31 177 просмотров · 3 недели назад
• લખેલું છે 🌹 દક્ષાબેન સરસ 😄રમૂજી 😄 ભજન લાવ્યા
ભજન ્્્્્્્્્ 🌹🌹
મારા ભોળા ક્યાં મળશે આજ નંદી બોલો ને...(૨)
નંદી બોલોને.... નંદી બોલોને
મારા ભોળા ક્યાં મળશે આજ નંદી બોલો ને
હું તો શોધું છું રાત દિવસ નંદી બોલોને
જંગલમાં શોધ્યા ને નદીઓને પૂછ્યું
નદીઓને પૂછ્યું ને સમુદ્રને પૂછ્યું
એ તો ગંગા લઈ ગયા સાથ
નંદી બોલોને
મારા ભોળા ક્યાં મળશે આજ નંદી બોલો ને
હું તો શોધું છું રાત દિવસ નંદી બોલો ને
મેં તો આકાશમાં જોયું ને તારલા ને પૂછ્યું
તારલા ને પૂછ્યું સુરજ ને પૂછ્યું
એ તો ચંદ્ર લઈ ગયા સાથ
નંદી બોલોને
મારા ભોળા ક્યાં મળશે આજ નંદી બોલો ને
હું તો શોધું છું રાત દિવસ નંદી બોલોને
બાગોમાં શોધ્યા ને ફૂલડાં ને પૂછ્યું
ફુલડાને પૂછ્યું મેં તો કળીઓને પૂછ્યું
એ તો ભાંગ લેવા જાય
નંદી બોલોને
મારા ભોળા ક્યાં મળશે આજ.....
ધરતીમાં શોધ્યા ને પાતાળમાં શોધ્યા
પાતાળમાં શોધ્યા ને નાગણીઓને પૂછ્યું
નાગો લઈ ગયા સાથ નંદી બોલોને
મારા ભોળા ક્યાં મળશે આજ....
ગણપતિ ને પૂછ્યું ને કાર્તિક ને પૂછ્યું
એ તો ગૌરામાં લઈ ગયા સાથ
નંદી બોલો ને
મારા ભોળા ક્યાં મળશે આ જ નંદી બોલોને
સાખી..........હે... જટામાં તો ગંગાજી બિરાજે
ગળામાં કાળા નાગ રે
શિવજી સાથે ભવાની બેઠા શોભાનો નહીં પાર રે...(.૨)