Перейти к содержимому

Rakesh Barot | Panetar Parka Na Odhiya | પાનેતર પારકા ના ઓઢ્યા | New Gujarati Bewafa Song 2025

Saregama Gujarati

0:00 / 0:00

Rakesh Barot | Panetar Parka Na Odhiya | પાનેતર પારકા ના ઓઢ્યા | New Gujarati Bewafa Song 2025

2 526 398 просмотров · 1 г. назад
Saregama Gujarati
4,89 млн подписчиков
2 526 398 просмотров · 1 г. назад
Check out the new Gujarati bewafa song by Rakesh Barot, "Panetar Parka Na Odhiya" only on ‪@SaregamaGujarati‬ 💔🎶 રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "પાનેતર પારકા ના ઓઢ્યા" સાંભળો, માત્ર ‪@SaregamaGujarati‬ પર. Credits: Singer: Rakesh Barot Producer: Red Velvet Cinema Lyrics: Prakash Vaghela Music: Dipesh chavada Artist: Rakesh Barot, Sweta Sen, Bobby Kalpesh Co.artist: Lata Prajapati, Dharati Patel, Sharmaji Dop: Arvind Motap Camera Attended: Kartik Thakor Editing: Kishor Rajput Concept & Director: Shankar Thakor Borisanawala Creative Head: Dhyey Films & Team Technical Support: Jenis Talaviya Spot boys: Kiran Thakor, Lalo, Ajay Makeup: Hasmukh limbachiya Hair Style: Bhavana Ben Rakesh Barot Costume: Manisha R Barot Ass.director: Babusinh Thakor Poster design: Aman Agola Junior Artist Management: Nayan Thakor Production Management: Jigar Panchal Food Management: Village Vila cafe Thanks: Manish Patel, Divyang patel Lyrics: મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા આજ અડધા રસ્તે સાથ તે છોડયા .. પાનેતર પારકા ના ઓઢીયાં જીવતિ લાશ બનાવી ને છોડી રે જવના તારા ગયા પછી અમે નોધારા થવાના મારા હાચવેલાં દિલ ને તમે તોડીયા પાનેતર પારકા ના ઓઢીયાં મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા હો શેતર ના શેઢે રોજ મને મળવા આવતી તને નઈ ભૂલું એવા સોંગંધ ખાતીતી હો ચોરી યે ચઢતા જીવ કેમ ચાલીયો તારો રયો ના ખોળિયા માં પ્રાણ અમારો એની ઉપર તારી ચોરીયો ચીતરાવી અમે અમારા હાલ પર રોય પાનેતર પારકા ના ઓઢીયા …… હો પારકા ના હાથ મા હાથ સે તમારો જોઈ એને બેવફા જીવ બળે મારો હો નજર સોમુ ફેરા ફરે ચમનું જોયું જાય રે નથી જવાતું મારા દિલમાં દર્દ થાય રે હો ખુશીયોને તે ઠોકર રે ચઢાવી આખરે બેવફા તારી જાત રે બતાવી મારી જિંદગી મા ઝેર તે ધોળ્યા પાનેતર પારકા ના ઓઢીયા મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા…. #RakeshBarot #bewafasong #saregamagujarati #sadsong #newgujaratisong #gujaratisongstatus #gujaratisongs #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal