Thara ની ચૂંટણીમાં નવાજુનીના એંધાણ, AAP થી જોખમ કોને? MLA અમૃતજીની શાખનો સવાલ
Gujarat Tak
0:00 / 0:00
Thara ની ચૂંટણીમાં નવાજુનીના એંધાણ, AAP થી જોખમ કોને? MLA અમૃતજીની શાખનો સવાલ
7 263 просмотра · 10 дней назад
Gujarat Tak
1,51 млн подписчиков
7 263 просмотра · 10 дней назад
થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. આ બધા વચ્ચે ધારાસભ્ય અમૃતજી ઠાકોરની શાખનો સવાલ છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોર એક પછી એક સભાઓ કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીથી નુકસાન કોને થશે? આમ આદમી પાર્ટીથી જોખમ કોને છે? આમ તો થરા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે. તમામ બેઠકો જીતવાનો તેમના નેતા વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ શું તેમના ગઢમાં ગાબડું કોંગ્રેસ પાડી શકશે? તેમના ગઢમાં કોંગ્રેસ ફરી એક વખત ઊભી થઈ શકશે? આમ આદમી પાર્ટી શું પરિણામ લાવી શકે છે? જુઓ વિડીયો..
#banaskantha #thara #gujaratcongress #aapgujarat #bjpgujarat #amrutjithakor #kankrej
#Gujarat #GujaratNews #AhmedabadNews #SuratNews #VadodaraNews #GujaratBreakingNews #GujaratiNews #GujaratiLatestNews #GujaratPolitics #LatestNews #GroundReport #GujaratUpdates #NewsUpdate #VibrantGujarat #ગુજરાતીસમાચાર #ગુજરાતસમાચાર
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Watsapp: Watsapp: http://surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: https://www.instagram.com/
LinkedIn: / gujarat-tak