પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દાદાને નાગરવેલના પાનનો શણગાર | Salangpur Hanumanji Salangpur Live Darshan
Daily Darshan Shri Salangpur Hanumanji
0:00 / 0:00
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દાદાને નાગરવેલના પાનનો શણગાર | Salangpur Hanumanji Salangpur Live Darshan
697 просмотров · 7 дней назад
Daily Darshan Shri Salangpur Hanumanji
40,9 тыс. подписчиков
697 просмотров · 7 дней назад
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દાદાને નાગરવેલના પાનનો દિવ્ય શણગાર | Salangpur Hanumanji Shrangar | Salangpur Live
આજ રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે દાદાને નાગરવેલના પાન (તંબોલ) નો ખૂબ જ અદ્ભુત, દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.
દાદાના આ પાનના દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવો અને વિડિયો તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરી પુણ્યનું ભાથું બાંધો.
જય શ્રી કષ્ટભંજનદેવ | જય હનુમાન 🚩
#SalangpurDham #SalangpurHanumanji #ShravanMaas #KashtbhanjanDev #Hanumanji #SalangpurLive #ShrangarDarshan #SalangpurHanumanjiShrangar #Sarangpur #GujaratTemple #KastbhanjandevSalangpur #JayHanuman
---------------------------------------------------
🔔 ચેનલને Subscribe કરો અને મારૂતિરાયના દિવ્ય દર્શન તથા આરતીના અપડેટ્સ દરરોજ મેળવો.