ગુજ્જુ લવ ગુરૂ નું ઘર 🥺🥺🙏 Gujju Love Guru Khajurbhai #gujjuloveguru #nitinjani #khajurbhai
The Prakash
0:00 / 0:00
ગુજ્જુ લવ ગુરૂ નું ઘર 🥺🥺🙏 Gujju Love Guru Khajurbhai #gujjuloveguru #nitinjani #khajurbhai
3 058 просмотров · 21 час назад
The Prakash
19,8 тыс. подписчиков
3 058 просмотров · 21 час назад
ગુજ્જુ લવ ગુરુ એટલે કે આપણા ચંદન રાઠોડ બનાસકાંઠા ની ધરતી નું એક રતન ટૂંક સમય પહેલા ખોવાઈ ગયું અને એના મૃત્યુ પછી છે જે પબ્લિક નો પ્રેમ ગુજરાત ભરમાંથી ગુજ્જુ લોકોના પરિવારને જે પ્રેમ મળ્યો છે એમાં ચાર ચાંદ લગાવવા માટે ખજૂર ભાઈએ એક વચન આપ્યું હતું કે હું ગુજ્જુ લવ ગુરૂનુ મકાન ભવ્યથી ભવ્ય બનાવીશ અને એ વચન પૂરું કરવા માટે નિતીન જાની ઉર્ફે આપણા ખજૂર ભાઈ આજે સુઈગામ ની ધરતી ઉપર આવ્યા છે અને અને ગુજ્જુ લવ ગુરુ નું મકાન ની શુભારંભ કર્યો છે જેની અંદર ખૂબ જ પ્રમાણમાં પબ્લિક પધારી હતી જે શ્રમ દાન કરવા માટે આવી હતી
વિલેજ બોય ટીમ અને વાહ તો વિલેજ ભાઈ નું જે સપોર્ટ જે દોસ્તી છે એના પણ ચાર ચાંદ લાગ્યા હતા અને વહાલા ભાઈ એ પણ સાથે રહી અને મકાન માટે લોકોમાં મહેનત કરવા માટેની અપીલ કરી હતી
ગુજ્જુ લવ ગુરૂ નું ઘર બનાવ્યું ખજૂર ભાઈ એ
ગુજ્જુ લવ ગુરૂ
ખજુરભાઈ
નિતીન જાની
વાહતો વિલેજ બોય
વિલેજ બોય
સુઈગામ
બનાસકાંઠા
Gujju Love Guru
Vahto Villege Boy
Village Boy
khajurbhai
Nitin jani
#gujjuloveguru
#vahtovillegboy
#nitinjani
#kgajurbhai
#theprakash