I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 30 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 30 2026
10 115 просмотров · 12 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
10 115 просмотров · 12 ч назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. શુક્રવાર, ઓક્ટોબર 30ના સમાચારોમાં જોઈશું મિડટર્મ ઈલેક્શનમાં હાર થવાની અટકળો વચ્ચે ટ્રમ્પે કયા બે રાજ્યોમાં પ્રચાર કરવા જવાનું જ માંડી વાળ્યું તેનો રિપોર્ટ, જાણીશું ટેક્સસમાં ઈન્ડિયન્સને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને વોટ આપવાનું કહેનારા એક યુવકને કેમ હવે રિપબ્લિકન્સ દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યો છે તેની માહિતી તેમજ ટેક્સસમાં 10 દિવસમાં કેટલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી તેનો અહેવાલ અને છેલ્લે ફ્લોરિડામા ઈલીગલ ગેમ્બલિંગ મશીન્સ ચલાવતા બિઝનેસીસ સામે થયેલી મોટી કાર્યવાહીમાં કેટલા મશીશન્સ અને કેશ તેમજ ગોલ્ડ જપ્ત કરાયા તેની વાત.