Ahmedabad Commonwealth Games 2030: Gujarat Govt Allocates ₹301 Crore for Preparations | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Ahmedabad Commonwealth Games 2030: Gujarat Govt Allocates ₹301 Crore for Preparations | TV9Gujarati
593 просмотра · 4 дня назад
TV9 Gujarati
5 млн подписчиков
593 просмотра · 4 дня назад
Ahmedabad Commonwealth Games 2030: Gujarat Govt Allocates ₹301 Crore for Preparations | TV9Gujarati
અમદાવાદમાં યોજાનારા Commonwealth Games 2030 માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી છે. રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોત્સવની યજમાની માટે સરકાર દ્વારા ₹301 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. Gamesના આયોજન માટે Host Collaboration Agreement કરવામાં આવ્યો છે અને જરૂરી Host Feeની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા અમદાવાદને Commonwealth Games 2030 માટે તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે ઠરાવ પસાર કરીને Ahmedabad 2030 Commonwealth Games Organisation નામની કંપનીની રચના પણ કરી છે. આ કંપની Gamesના આયોજન અને સંલગ્ન કામગીરી માટે મહત્વની ભૂમિકા ભજવશે. Amit Chavdaના પ્રશ્નના જવાબમાં Sports Minister દ્વારા વિધાનસભામાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ₹301 કરોડનું બજેટ, Host Agreement, Host Fee અને નવી Organisation Companyની રચના અંગેની સંપૂર્ણ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વીડિયો. Watch the full video for complete details on Ahmedabad Commonwealth Games 2030, Gujarat Government preparations, sports infrastructure and the latest Gujarat Sports News. આવી જ Breaking News અને Latest Updates માટે TV9Gujarati સાથે જોડાયેલા રહો.
#ahmedabad2030 #commonwealthgames2030 #ahmedabad #gujarat #tv9gujarati
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com