Перейти к содержимому

એવું અમારે નથી જોવું || ભક્તિ આહીર || Evu Amare Nathi Jovu #bhakti #bhajan #kaliyug #krishna

Bhakti Ahir

0:00 / 0:00

એવું અમારે નથી જોવું || ભક્તિ આહીર || Evu Amare Nathi Jovu #bhakti #bhajan #kaliyug #krishna

11 559 просмотров · 11 месяцев назад
Bhakti Ahir
105 тыс. подписчиков
11 559 просмотров · 11 месяцев назад
એવું અમારે નથી જોવું || ભક્તિ આહીર || Evu Amare Nathi Jovu #bhakti #bhajan #kaliyug #krishna ગાયિકા :- ભક્તિ આહીર ધુન મંડળ INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?... 👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... ભજન :- એવું અમારે નથી જોવું શ્રીકૃષ્ણ પ્રભુ એવું અમારે નથી જોવું વાત સુણી કાન કાનોમાં કાનજી તમારી ભૂમિમાં પાણીની તાણ જી હશે અમારી ભૂલો લાખો કરોડો ભૂલ સુધારી પ્રીતિ નહીં તોડો દર્દો વધ્યા અને દુઃખ ઉભરાણા જીવન ગયા ને ઝેર લોભાણા વીર વીરાંગના વિશ્વમાં ઉજાળા તેના ઠેકાણે આજે દેખાય દુબળા ઝેરી ધુમાડાને ઝેરી ખાતરથી જીવન હણાયા ઝેરના ત્રાસથી લૂંટફાટ લૂંટવાની કળા અનંત રીત છેતરે જરૂર અને બતાવે ખોટી પ્રીત અન્ન વસ્ત્ર આબરૂ પાણી વધારો સત્ય સમજાયા એવી બુદ્ધિ સુધારો અનાજ કોઠાર ભર્યા ઘી દૂધની નદીયો કદાપી ખોટ નહીં આનંદની ઘડીયો એવું અમારે નથી જોવું શ્રીકૃષ્ણ પ્રભુ એવું અમારે નથી જોવું Thanks for Watching 🙏🙏🙏🙏