દિવાળી સ્પેશિયલ ક્રિસ્પી અને ટેસ્ટી મીઠા ઘૂઘરા |Gujarati Sweet Ghughra | Diwali special sweet recipe
Rupal Food Lab
0:00 / 0:00
દિવાળી સ્પેશિયલ ક્રિસ્પી અને ટેસ્ટી મીઠા ઘૂઘરા |Gujarati Sweet Ghughra | Diwali special sweet recipe
1 407 просмотров · 6 дней назад
Rupal Food Lab
6,13 тыс. подписчиков
1 407 просмотров · 6 дней назад
🪔 દિવાળી સ્પેશિયલ ગુજરાતી મીઠા ઘૂઘરા 🪔
આ દિવાળીએ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને ટેસ્ટી મીઠા ઘૂઘરા 😍 નવી ટ્રિક સાથે બનાવવાની આ સરળ રીત તમને ખૂબ જ પસંદ આવશે!
દિવાળી સ્પેશિયલ ક્રિસ્પી અને ટેસ્ટી મીઠા ઘૂઘરા |Gujarati Sweet Ghughra | Diwali special sweet recipe
In this video, learn how to make traditional Gujarati Meetha Ghughra at home with a special trick for delicious results. Perfect for Diwali celebrations, festivals, and homemade sweet gifting | Diwali special ghughra recipe| Diwali special sweets
આ દિવાળીએ ઘરે બનાવો માવા વગરના એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને પરંપરાગત ગુજરાતી મીઠા ઘૂઘરા. 😍
ગુજરાતી મીઠાઈના શોખીનો માટે આ રેસિપી ખાસ છે. દિવાળીના નાસ્તા અને મીઠાઈની થાળીમાં આ ઘૂઘરા ચોક્કસ સુંદર લાગશે.
વિડિયો ગમે તો Like 👍, Share અને Rupal Food Lab ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
તમને ઘૂઘરા કેવી રીતે ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો!
#GujaratiGhughra #DiwaliSpecial #MavaVagarGhughra #SweetGhughra #GujaratiRecipe #DiwaliSweets #RupalFoodLab
🪔 Diwali Special Meetha Ghughra Recipe | Gujarati Traditional Sweet