Перейти к содержимому

મીનાવાડા લાઇવ દર્શન / 𝗠𝗶𝗻𝗮𝘃𝗮𝗱𝗮 𝗟𝗶𝘃𝗲 𝗗𝗮𝗿𝘀𝗵𝗮𝗻 / 𝗗𝗮𝘀𝗵𝗮𝗺𝗮𝗻𝗮 𝗩𝗶𝗱𝗲𝗼 / 𝟮𝟬𝟮𝟲 𝗩𝗹𝗼𝗴𝘀

Shailesh vlogs.

0:00 / 0:00

મીનાવાડા લાઇવ દર્શન / 𝗠𝗶𝗻𝗮𝘃𝗮𝗱𝗮 𝗟𝗶𝘃𝗲 𝗗𝗮𝗿𝘀𝗵𝗮𝗻 / 𝗗𝗮𝘀𝗵𝗮𝗺𝗮𝗻𝗮 𝗩𝗶𝗱𝗲𝗼 / 𝟮𝟬𝟮𝟲 𝗩𝗹𝗼𝗴𝘀

2 887 просмотров · 1 мес. назад
Shailesh vlogs.
275 подписчиков
2 887 просмотров · 1 мес. назад
મીનાવાળા દશામાં લાઇવ દર્શન / 𝗠𝗶𝗻𝗮𝘃𝗮𝗱𝗮 𝗟𝗶𝘃𝗲 𝗗𝗮𝗿𝘀𝗵𝗮𝗻 / 𝗗𝗮𝘀𝗵𝗮𝗺𝗮𝗻𝗮 𝗩𝗶𝗱𝗲𝗼 / 𝟮𝟬𝟮𝟲 𝗩𝗹𝗼𝗴𝘀 #દશામાં #minavada #trending #viral #viralvideo #youtubeshorts #shortvideo #trendingvideo 👉 : મંદિર ની ઇતિહાસ દશામાંનું મુખ્ય મંદિર: ❗મીનાવાડાનું મુખ્ય આકર્ષણ અહીં આવેલું દશામાંનું ભવ્ય મંદિર છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ પોતાની મન્નતો પૂરી કરવા માટે દૂર-દૂરથી આવે છે. લોકમાન્યતા અને ચમત્કાર: ❗સ્થાનિક માન્યતાઓ મુજબ, 1990ના દાયકામાં અહીં માં દશામાંનો એક મોટો ચમત્કાર (પરચો) થયો હતો, જેના કારણે આ સ્થાનની ખ્યાતિ ચારેય બાજુ ફેલાઈ ગઈ. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અને પારિવારિક સુખ-શાંતિ માટે લોકો અહીં વિશેષ માનતા માને છે. ભીડ અને મેળા જેવું વાતાવરણ: ❗ખાસ કરીને ભાદરવા મહિનામાં અને દશામાંના વ્રત દરમિયાન અહીં ભક્તોની અદ્ભુત ભીડ જામે છે. ૨. ભૌગોલિક સ્થિતિ અને લોકેશન 👉 📍𝗟𝗼𝗰𝗮𝘁𝗶𝗼𝗻 📍❗ મીનાવાડા દશામાં મંદિર 📍❗Minavada Dashama Mandir ❗ રાજ્ય : ગુજરાત ( ૩૮૯૩૬૫ ) ❗ જિલ્લો. : ખેડા ❗ તાલુકો. : મહુધા ❗ ગામ. : મીનાવાડા 👉📍દશામાના મંદિરે આવાનું 📍𝗟𝗼𝗰𝗮𝘁𝗶𝗼𝗻 📍, અમદાવાદ થી 59 કિલોમીટર જેટલું દૂર આવેલું છે 📍ડાकोरથી (પ્રસિદ્ધ રણછોડરાય મંદિર): આશરે 25 કિલોમીટર. છે 📍 મહુધા થી 9 કિલોમીટર જેટલું દૂર આવેલું છે 📍નડિયાદથી: આશરે 30 થી 35 કિલોમીટર. 🚩 જય દશામાં. 🚩