વિદ્યાસહાયક ભરતી 2026 માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? | Vidhyasahayak Bharti Documents List 2026
HELLO EDUCATION
0:00 / 0:00
વિદ્યાસહાયક ભરતી 2026 માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? | Vidhyasahayak Bharti Documents List 2026
13 087 просмотров · 1 день назад
HELLO EDUCATION
102 тыс. подписчиков
13 087 просмотров · 1 день назад
વિદ્યાસહાયક ભરતી 2026માં જિલ્લા પસંદગી/ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે? આ વીડિયોમાં Vidhyasahayak Bharti Documents List 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
📢 વિદ્યા સહાયક ભરતી ઓફિસિયલ વેબસાઈટ
https://vsb.dpegujarat.in/Home
📢કોલ લેટર ડાઉનલોડ કરવા માટે લોગીન કરો
https://vsb.dpegujarat.in/Candidate/L...
📢 ફાઇનલ મેરીટ લિસ્ટની પીડીએફ ડાઉનલોડ કરો
https://vsb.dpegujarat.in/assets/Docu...
📢 પ્રથમ રાઉન્ડ અંગેની સૂચનાઓ અને કટ ઓફ મેરીટ
https://vsb.dpegujarat.in/assets/Docu...
📢 જિલ્લાવાર/ કેટેગરીવાર ખાલી જગ્યાઓ
https://vsb.dpegujarat.in/assets/Docu...
📢 ડોક્યુમેન્ટની યાદી જુઓ
https://vsb.dpegujarat.in/assets/Docu...
📢ફાઇનલ મેરીટ યાદી અંગેની જાહેરાત જુઓ
https://vsb.dpegujarat.in/assets/Docu...
આ વીડિયોમાં જાણીશું:
✅ કયા જરૂરી ડોક્યુમેન્ટ રાખવા?
✅ બોન્ડની જરૂર પડશે કે નહીં?
✅ જાતિ પ્રમાણપત્ર / જાતિ ખરાઈ અંગે માહિતી
✅ સોગંદનામું જરૂરી છે કે નહીં?
✅ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
✅ અન્ય જરૂરી આધાર-પુરાવા
✅ જિલ્લા પસંદગી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
📌 નોંધ: અંતિમ અને અધિકૃત દસ્તાવેજોની જરૂરિયાત માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની સત્તાવાર સૂચનાઓ અવશ્ય તપાસો. ભરતી પોર્ટલ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની જિલ્લાવાર માહિતી પણ ઉપલબ્ધ છે.
#VidhyasahayakBharti2026 #VidhyasahayakBharti #VidhyasahayakDocuments #DocumentsList #TeacherRecruitment #GujaratBharti #વિદ્યાસહાયકભરતી #વિદ્યાસહાયકભરતી2026 #ગુજરાતભરતી #DocumentVerification