Перейти к содержимому

સુતા સાહેલી મને સપના રે આવ્યા#( નીચે લખેલું છે)#ભક્તિ ગીત#ભજન#કીર્તન

Sonal Radadiya

0:00 / 0:00

સુતા સાહેલી મને સપના રે આવ્યા#( નીચે લખેલું છે)#ભક્તિ ગીત#ભજન#કીર્તન

360 053 просмотра · 1 г. назад
Sonal Radadiya
4,59 тыс. подписчиков
360 053 просмотра · 1 г. назад
સુતા સાહેલી મને સપના રે આવ્યા સપના આવ્યા છે મને સાત સપનામાં મને શામળીયો દેખાય પહેલા સપનામાં વાલો જેલમાં જનમ્યો વાસુદેવે લઈને ટોપલામાં સુવડાવ્યો તાળા ટુટાસે ધડા ધડ સપનામાં મને શામળીયો દેખાય બીજા સપનામાં વાલા ગોકુળમાં આવ્યા નંદ જશોદા એવા હરખાણા નંદ ઘેરે નંદ ભયો થાય સપનામાં મને શામળીયો દેખાય ત્રીજા સપનામાં વાલો ગેડી દડે રમતો કેડી દડે રમતોને કાલદંડી માં કુદત નાગણી કરે છે વિલાપ સપનામાં મને શામળિયો દેખાય સોથા સપનામાં વાલો જતીપુરા માં આવ્યા જતીપુરા માં આવ્યા ને ગોવર્ધન ઉપાડ્યા ઇન્દ્રનો ગર્વ ઉતરી જાય સપનામાં મને શામળીયો દેખાય પાંચમા સપનામાં વાલો વનરાવનમાં આવ્યા વનરાવનમાં આવીને મોરલી વગાડે મોર મોરલી વગાડે ને ગોપીઓને બોલાવે રાસે રમાડે ભગવાન સપનામાં મને શામળિયો દેખાય છઠા સપનામાં વાલો મથુરા માયા મથુરા માં આવ્યા ને મામા કંસને માર્યા છોળાવીયા માંત ને તાત સપનામાં મને શામળિયો દેખાય સાતમા સપનામાં વાલો અજમલજીને મળીયા તમે પિતાને અમે પુત્ર રે બનીયા વચન આપ્યા છે હાથો હાથ સપનામાં મને શામળીયો દેખાય સુતા સાહેલી મને સપના રે આવ્યા સપના આવાસે મને સાત સપનામાં મને શામળીયો દેખાય અમારી ચેનલને લાઈક કરો#શેર કરો##સસ્ક્રાઇબ કરો