ખંડિત દેવ શ્રી રોકડીયા હનુમાનજી, જીરાગઢ નો ચોંકાવનારો ઇતિહાસ || Rokadiya Hanumanji Jiragadh History
swaminarayan Charitra
0:00 / 0:00
ખંડિત દેવ શ્રી રોકડીયા હનુમાનજી, જીરાગઢ નો ચોંકાવનારો ઇતિહાસ || Rokadiya Hanumanji Jiragadh History
23 592 просмотра · 5 лет назад
swaminarayan Charitra
138 тыс. подписчиков
23 592 просмотра · 5 лет назад
જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી રોકડીયાદાદા.
આ વીડિઓ મા આપણે હાલાર પ્રાંત મા આવેલા, જીરાગઢ નિવાસી ખંડિત દેવ રોકડીયાદાદા નો ઇતિહાસ કહ્યો છે. આમ તો હિન્દુ ધર્મ મા ખંડિત મુર્તિ પુજવાનો નિષેધ છે પણ હનુમાનજી એ સાક્ષાત આવીને કહ્યુ કે અમે નિર્દોષાનંદ સ્વામી ને કોલ આપ્યો છે કે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અમે જીરાગઢ મા રહી પ્રભુનું ભજન કરતા રહીશું અને ભક્તો ના દુખ દુર કરીશું. અને મારી મુર્તિ ખંડિત થઈ છે, હું નહી. એમ હનુમાનજી દાદા એ કહ્યું. હજારો ની સંખ્યા મા આજે ભાવિક ભક્તો જીરાગઢ આવે છે અને રોકડીયાદાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ જીરાગઢ ગામ આજે તીર્થધામ બની ચુક્યુ છે. નીચે અમે જીરાગઢ ગામ નું લોકેશન આપીએ છીએ, તે લીંક પર ક્લિક કરી તમે જીરાગઢ નું લોકેશન ગુગલ મેપ પર જોઇ શકો છો.
Rokadiya Hanumanji Temple jiragadh
https://maps.app.goo.gl/Eym3nF2i5ByoT...
તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.
_______________________________________________
આ ઇતિહાસ અમે www.Rokadiyahanumanji.com જે રોકડીયાદાદા જીરાગઢ ની ઓફીશીઅલ વેબસાઈટ છે તે પરથી વાંચેલો.
#hanumanji #kashtabhanjanDev #jiragadh #jiragadhHanumanji #rokadiyaHanumanjiJiragadh #hanumanBahuk #hanumanChalisha #hanumanChalishaGulshanKumar #hanumanStotra #salangpur #salangpurlive #swaminarayancharitra #hanumanbhajan #ramayankatha #nirdoshanandSwami #bajrangbali #lankadahan #hanumanjinames #shreeramStuti #swaminarayankatha #baps #bapsmandir #jiragadhHistory #jaiHanumangyangunsagar #hanumanChalishaFast #ramkatha #bhajan #hanumanjiStatus #khanditDevrokadiyahanumanji #khanditMurti