Перейти к содержимому

દુષ્કાળગ્રસ્ત ની જાહેરાત અને રાહત પેકેજ | Sarkare Kari Duskal Ni Jaherat Paresh Goswami

Weather TV

0:00 / 0:00

દુષ્કાળગ્રસ્ત ની જાહેરાત અને રાહત પેકેજ | Sarkare Kari Duskal Ni Jaherat Paresh Goswami

61 971 просмотр · 3 ч назад
Weather TV
954 тыс. подписчиков
61 971 просмотр · 3 ч назад
Title:દુષ્કાળગ્રસ્ત ની જાહેરાત અને રાહત પેકેજ | Sarkare Kari Duskal Ni Jaherat Paresh Goswami Video Detail મારું નામ પરેશ ગોસ્વામી છે અને હું હવામાન પવન તાપમાન ઠંડી ગરમી અને વારસાદની નિયમિત આગાહી કરું છું અને ખેતી વાડી ને લાગતી માહિતી આપું છું કે જે માહિતી ગુજરાત ના દરેક નાગરિક ને ખુબ ઉપયોગી તો થાય જ છે પણ જગત ના તાત એવા ખેડૂત વર્ગ ને ખાસ કરીને ક્યાં સમયે વાવેતર કરવું કે જેથી કરી ને બિયારણ અને ખાતર નો બગાડ થતો બચાવી શકે અને સારું એવું ઉત્પાદન લઈ શકે. સાથે સાથે હું ખેડૂતો ની મુલાકાત લઇ અને Morden Farming અને Organic Farming ને પ્રોત્સાહન આપી અને ઉપયોગી માહિતી પૂરી પાડુ છું. Your Queries: Paresh Goswami Weather Tv #pareshgoswaami #weathertv #પરેશગોસ્વામી For our Contect Enquiries :- pareshbhaiofficial@gmail.com FOLLOW ME ON: Facebook https://www.facebook.com/profile.php?... Instagram https://www.instagram.com/pareshgoswa... Twitter https://x.com/pareshgoswami99?s=11