Rajkot : એકજ પરિવારનાં ત્રણ બાળકો સહિત ચારનાં ડૂબવાથી મોત, એ દિવસે શું થયું હતું?
BBC News Gujarati
0:00 / 0:00
Rajkot : એકજ પરિવારનાં ત્રણ બાળકો સહિત ચારનાં ડૂબવાથી મોત, એ દિવસે શું થયું હતું?
53 141 просмотр · 2 месяца назад
BBC News Gujarati
1,58 млн подписчиков
53 141 просмотр · 2 месяца назад
રાજકોટની ભાગોળે આવેલા તળાવમાં એક બાદ એમ વારાફરતી ત્રણ બાળકો અને એક યુવકનાં ડૂબવાથી મોત થયાં છે.
રવિવારે બાળકના જન્મદિવસે જ એક જ પરિવારના ત્રણ બાળકો સહિત ચાર લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા પર વીડીવાળા પીરની દરગાહ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.
150 ફૂટ રિંગ રોડ પર ખોડિયારનગરમાં રહેતા સાજીદભાઈના 11 વર્ષના પુત્ર સોહાનનો રવિવારે જન્મદિવસ હતો.
જેના કારણે ઘરના સભ્યો પીરની દરગાહે ગયા હતા. જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ કરૂણાંતિકાને લઈને ઘરના સભ્યોએ આપવીતી વર્ણવતાં શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : બિપિન ટંકારિયા
ઍડિટ : અલ્તાફ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati