nanjibhai mistri violin
Hardiq Dave
0:00 / 0:00
nanjibhai mistri violin
34 978 просмотров · 15 лет назад
Hardiq Dave
398 подписчиков
34 978 просмотров · 15 лет назад
નાનજીભાઇ મિસ્ત્રી વિશે એમ કેહવાય છે કે ઇ વાયોલીન વગાડતા નહી વાયોલીન થી બોલતા..
પોતે અંધ હતા. એટલે ખાલી સુર સાથેજ સબંધ.
અંહી જુગલબંધીમાં પ્રાણલાલ વ્યાસ હારમોનિયમ વગાડે છે અને બને સ્ટેજ પર મજાકના મુડ માં છે.
નાનજીભાયે ડાયરામાં કેટલાય દશકા સુધી વાયોલીન વગાય્ડુ...
એમ્ને સાંભળ્યા પછી એમ લાગે કે નાનજીભાઇ એક જ વાયોલીન વગાડે છે.
બીજા બધા વાયોલીન ઘસે છે.