Non Stop Prabhatiya પ્રભાતિયા | Gujarati Bhajan | Gujarati Song | Bhakti Song | Prabhatiya Gujarati
Nova Gujarati
0:00 / 0:00
Non Stop Prabhatiya પ્રભાતિયા | Gujarati Bhajan | Gujarati Song | Bhakti Song | Prabhatiya Gujarati
2 187 446 просмотров · 2 года назад
Nova Gujarati
994 тыс. подписчиков
2 187 446 просмотров · 2 года назад
Non Stop Prabhatiya Gujarati Bhajan | ગુજરાતી ભજન | Gujarati Song | Bhakti Song | Prabhatiya
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com
Popular Videos
🙏🏻 Kanji Tari Maa Keshe - • કાનજી તારી મા કેશે Kanji Tari Maa Keshe - ...
🙏🏻 Mandir Taru Vishva Rupalu - • Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ...
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji - • Mara Ghat Ma Birajta Shrinathji | Shrinath...
🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam - • Mane Pyaru Lage Shreeji Taru Naam | Shrina...
🙏🏻 Dakor Na Thakor - • ડાકોર ના ઠાકોર Dakor Na Thakor | Shrinathj...
🙏🏻 Dwarika No Nath Maro - • દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે Dwarika...
Song Listing:
00:00 - Intro
00:11 - કાનુડા તારી ગોવાલણ
06:35 - જાગો ને જશોદા ના જાયા
14:24 - હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય
19:08 - અખંડ રોજી હરિ ના હાથમાં
26:59 - ઊંચી મેડી તે મારા સંતની રે
33:17 - ભોળી રે ભરવાડણ હરિ ને
41:07 - કાનજી તારી માં કેશે
48:35 - વૈષ્ણવ જન તો તેને રે કહીએ
56:50 - જીવન અંજલિ થાજો
1:01:36 - મંદિર તારૂ વિશ્વ રૂપાળુ
Lyrics:
હે કાનુડા તોરી ગોવાલણ
Hey Kanuda Tori Govalan
હે કાનુડા તોરી ગોવાલણ
Hey Kanuda Tori Govalan
હે જી મોરલીએ લલચાણી રે
Heji Moraliye Lalchani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
હે કાનુડા તોરી ગોવાલણ
Hey Kanuda Tori Govalan
હે કાનુડા તોરી ગોવાલણ
Hey Kanuda Tori Govalan
હે જી મોરલીએ લલચાણી રે
Heji Moraliye Lalchani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
હરખે તો મેં ઈંઢોણી લીધી જી જી
Harkhe Toh Mein Indhoni Lidhi Ji Ji
ને ભરવા હાલી હું પાણી રે
Ne Bharwa Hali Hu Pani Re
ગાગર ભરોસે મેં ગોળી લીધી
Gagar Bharose Main Godi Lidhi
આરાની છું અજાણી રે
Aara Ni Chhu Ajani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
ગાય ભરોસે મેં ગોધા બાંધ્યા જી જી
Gaay Bharose Main Godha Bandhya Ji Ji
દોહવાની હું અજાણી રે
Dohwani Hoon Ajani Re
વાછરું ભરોસે મેં છોકરા બાંધ્યા ને
Vachhru Bharose Main Chokra Bandhya Ne
બાંધ્યા છે બહુ તાણી રે
Bandhya Chhe Bahu Tani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
રવાઈ ભરોસે મેં ઘોસરું લીધું જી જી
Ravai Bharose Main Ghosru Lidhu Ji Ji
વલોવ્યાની હું અજાણી રે
Valovani Hu Ajani Re
નેતરાં ભરોસે મેં સાડુ લીધા ને
Netara Bharose Main Sadu Lidha Ne
દૂધમાં રેડયાં પાણી રે
Doodh Ma Redya Pani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
ઘેલી ઘેલી મને સૌ કહે છે જી જી
Gheli Gheli Mane Sau Kahe Chhe Ji Ji
ને ઘેલી રંગમાં રેલી રે
Ne Gheli Rang Ma Reli Re
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
Bhale Maliya Mehta Narshin Na Swami
પુરણ પ્રીત હું પામી રે
Puran Preet Hu Paami Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
હે કાનુડા તોરી ગોવાલણ
Hey Kanuda Tori Govalan
હે જી મોરલીએ લલચાણી રે
Heji Moraliye Lalchani Re
કાનુડા તોરી ગોવાલણ
Kanuda Tori Govalan
Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in
#Prabhatiya #GujaratiBhajan #BhaktiSong