રાધે ગોવિંદા ભજન | કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ | Radhe Govinda Gujarati Bhajan | Krishna Bhajan
Bhavna patel official
0:00 / 0:00
રાધે ગોવિંદા ભજન | કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ | Radhe Govinda Gujarati Bhajan | Krishna Bhajan
2 569 просмотров · 1 месяц назад
Bhavna patel official
59,6 тыс. подписчиков
2 569 просмотров · 1 месяц назад
રાધે ગોવિંદા ભજન | કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ | Radhe Govinda Gujarati Bhajan | Krishna Bhajan
જય શ્રી કૃષ્ણા / રાધે રાધે 🙏
પ્રસ્તુત છે પ્રખ્યાત અને અતિ પવિત્ર ગુજરાતી ભજન "કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ, રાધે ગોવિંદા...". આ ભજનમાં સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, હરિદ્વાર અને અયોધ્યા જેવા પવિત્ર યાત્રાધામોનો સુંદર મહિમા વર્ણવવામાં આવ્યો છે.
ભજન સાંભળો, કૃષ્ણ ભક્તિમાં લીન થાઓ અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં! 🌸✨
--------------------------------------------------
🎵 ભજનના શબ્દો (Bhajan Lyrics in Gujarati):
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ, રાધે ગોવિંદા...
એથી રૂપાળા ત્રિકમજી ને ભીનેવાન ભગવાન, રાધે ગોવિંદા...
સોમનાથ જાવું છે ને ત્રિવેણીમાં નાહવું, રાધે ગોવિંદા...
ત્રિવેણી તો છલી વળ્યા ને ભાગ્યમાં હોય તે નાહાય, રાધે ગોવિંદા...
જૂનાગઢમાં જાવું છે ને દામોકુંડમાં નાહવું, રાધે ગોવિંદા...
દામોકુંડ તો છલી વળ્યા ને ભાગ્યમાં હોય તે નાહાય, રાધે ગોવિંદા...
દ્વારકામાં જાવું છે ને ગોમતીજીમાં નાહવું, રાધે ગોવિંદા...
ગોમતીજી તો છલી વળ્યા ને ભાગ્યમાં હોય તે નાહાય, રાધે ગોવિંદા...
હરિદ્વારમાં જાવું છે ને ગંગાજીમાં નાહવું, રાધે ગોવિંદા...
ગંગાજી તો છલી વળ્યા ને ભાગ્યમાં હોય તે નાહાય, રાધે ગોવિંદા...
અયોધ્યામાં જાવું છે ને સરયૂ નદીમાં નાહવું, રાધે ગોવિંદા...
સરયૂ નદી તો છલી વળ્યા ને ભાગ્યમાં હોય તે નાહાય, રાધે ગોવિંદા...
Social Media Links]:
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
✨️અમારા ટોપ વાયરલ ભજન કીર્તન વીડિઓ 👇
• શિવરાત્રી સ્પેશ્યિલ ભોળાનાથ નું નવું ભજન🔱...
• શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...
• શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...
• Tali Mahadev Ne Vali | તાલી મહાદેવને વાલી ...
• સપનામાં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય | ...
• સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો | Seetaji...
• શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો | Shankar P...
• સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દ...
• એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા |...
• સૂર્ય ઊગી ઊગી જાય સાંજ પડી પડી જાય | Mahil...
પ્લેલિસ્ટ :
• Nonstop Gujarati Bhajan | Mornig Bhajan | ...
• Mahila Satsang Bhajan | Mahila Mandal Kira...
#KalaKalaKanji #RadheGovinda #GujaratiBhajan #KrishnaBhajan #Dwarika #Somnath #Ayodhya #BhaktiSong #BhajanGujarati #Ranchhodraji #BhaktiSangeet #ViralBhajan