Перейти к содержимому

Christian Engagement Ceremony | Justin & Stuti

Salvation by Grace & Truth

0:00 / 0:00

Christian Engagement Ceremony | Justin & Stuti

25 026 просмотров · 4 недели назад
Salvation by Grace & Truth
515 подписчиков
25 026 просмотров · 4 недели назад
#faith #gujaratisermon #biblemessage 💍 Justin & Stuti's Christian Engagement Ceremony ✝️ જસ્ટિન અને સ્તુતિની ખ્રિસ્તી સગાઈ સમારોહ પરમેશ્વરની કૃપાથી યોજાયેલ Justin & Stuti ની પવિત્ર સગાઈ વિધિમાં આપનું સ્વાગત છે. વર પક્ષ વર: જસ્ટિન ગામીત પિતા: અશ્વિનભાઈ ગામીત માતા: અરૂણાબેન અશ્વિનભાઈ ગામીત બહેન: સ્વીટી ગામીત ગામ: ઘુંટવેલ તા.: સોનગઢ જી.: તાપી વધૂ પક્ષ વધૂ: સ્તુતિ ગામીત પિતા: આશિષભાઈ ગામીત માતા: માલાબેન આશિષભાઈ ગામીત બહેન: આરાધના ગામીત તા.: સોનગઢ જી.: તાપી કાર્યક્રમ સંદેશ: પાસ્ટર શેરન ગામીત (સુરત) સગાઈ વિધિ: પાસ્ટર R. M. પટેલ સાહેબ "જેને પરમેશ્વરે જોડ્યા છે તેને કોઈ અલગ ન કરે." માથ્થી 19:6 આ નવા જીવનપ્રવાસ માટે જસ્ટિન અને સ્તુતિને આપના આશીર્વાદ અને શુભેચ્છાઓ જરૂર આપશો. 🙏 વિડિયો ગમ્યો હોય તો Like • Share • Subscribe કરવાનું ભૂલશો નહીં.