ઘરે જ બનાવો ઢાબા જેવું ચટાકેદાર પનીર મસાલા | Easy Dhaba Style Paneer Masala #paneerrecipe
KHAUDHARA GALI
0:00 / 0:00
ઘરે જ બનાવો ઢાબા જેવું ચટાકેદાર પનીર મસાલા | Easy Dhaba Style Paneer Masala #paneerrecipe
209 просмотров · 2 нед. назад
KHAUDHARA GALI
159 подписчиков
209 просмотров · 2 нед. назад
નમસ્તે મિત્રો🙏
આજના વિડિયોમાં આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને મસાલેદાર 'ઢાબા સ્ટાઇલ પનીર મસાલા'. જો તમને પણ ઢાબા જેવું શાક ખાવાનું મન થતું હોય, તો આ સરળ રીતથી ઘરે જરૂર બનાવજો!
વિડિયો ગમ્યો હોય તો Like 👍 કરો, શેર કરો અને આવી જ મજેદાર રેસિપીઝ માટે @khaudhra_gali ને Subscribe / Follow કરવાનું ભૂલતા નહીં! 🔔✨
#PaneerMasala #DhabaStyle #PaneerRecipe #KhaudhraGali #GujaratiRecipe #PaneerGravy #IndianCurry