Перейти к содержимому

🙏 કરવા ચોથ વ્રત 2026 | કરવા ચોથના નિયમો, પૂજાવિધિ અને મહત્વકરવા ચોથનું વ્રત પતિના લાંબા આયુષ્ય

Saty tatva

0:00 / 0:00

🙏 કરવા ચોથ વ્રત 2026 | કરવા ચોથના નિયમો, પૂજાવિધિ અને મહત્વકરવા ચોથનું વ્રત પતિના લાંબા આયુષ્ય

69 просмотров · 5 дн. назад
Saty tatva
69 подписчиков
69 просмотров · 5 дн. назад
🙏 કરવા ચોથ વ્રત 2026 | કરવા ચોથના નિયમો, પૂજાવિધિ અને મહત્વ કરવા ચોથનું વ્રત પતિના લાંબા આયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. ❤️ આ વીડિયોમાં જાણો કરવા ચોથ વ્રત દરમિયાન શું કરવું અને શું ન કરવું, વ્રતના મહત્વપૂર્ણ નિયમો, પૂજાવિધિ અને વ્રત કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ✨ આ વીડિયોમાં જાણશો: 🙏 કરવા ચોથ વ્રતનું ધાર્મિક મહત્વ 🙏 કરવા ચોથના વ્રતના નિયમો 🙏 વ્રત દરમિયાન શું કરવું અને શું ન કરવું 🙏 પૂજા અને ચંદ્રદર્શનની પરંપરા 🙏 વ્રતનું પૂર્ણ ફળ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિડિયો ગમે તો Like 👍 કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ, વ્રતકથાઓ અને પૂજાવિધિ માટે Saty Tatva ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 🙏 જય માતાજી 🙏 #KarvaChauth2026 #કરવાચોથ #KarvaChauthVrat #GujaratiVratKatha #GujaratiBhakti #VratKatha #Pujavidhi #SatyTatva #GujaratiSpiritual #HinduFestival