જિંદગીની આથમતી સંધ્યાએ બાએ કરી અંતરની વાતો | Sadbhavna Vrudhashram Rajkot
Sadbhavna Vrudhashram
0:00 / 0:00
જિંદગીની આથમતી સંધ્યાએ બાએ કરી અંતરની વાતો | Sadbhavna Vrudhashram Rajkot
14 663 просмотра · 2 нед. назад
Sadbhavna Vrudhashram
111 тыс. подписчиков
14 663 просмотра · 2 нед. назад
નીરાધાર તેમજ નિ:સંતાન માવતરોનો આધાર એટલે સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ
800 થી વધુ નિરાધાર માવતરો કે જેનુ આ દુનિયામાં કોઈ નથી એવા વડીલોની અવિરત સેવા કરવામાં આવે છે.
સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ વૃક્ષો વાવીને "મારું ભારત હરિયાળું ભારત" અંતર્ગત સમગ્ર ભારત દેશ હરિયાળો બને એ માટે સદ્ભાવના સંસ્થા ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે.
ખેડુતનો તાત ગણાતો બળદ રસ્તા પર ના રખડે અને એને આજીવન આશ્રયસ્થાન મળે એ માટે બળદ આશ્રમ ચાલુ કરવામાં આવ્યો જેમાં અત્યારે 1600 થી પણ વધુ નિરાધાર બળદો પોતાનું ગઢપણ સુખમય રીતે વિતાવી રહ્યાં છે.
સદભાવના શ્વાન આશ્રમ, સદભાવના મેડિકલ સ્ટોર, સદભાવના નિ:શુલ્ક પશુ હોસ્પિટલ, જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે.
સદભાવના વૃદ્ધાશ્રમ : 80002 88888
સદભાવના નર્સરી : 92659 73089
સદભાવના બળદ આશ્રમ તેમજ પશુ હોસ્પિટલ : 83204 08908
સદભાવના શ્વાન આશ્રમ : 74859 22224
આપ સદ્ભાવના વૃદ્ધાશ્રમના ફેસબુક અને ઈનસ્ટાગ્રામ તેમજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ,લાઈક કે ફોલો કરશો તે પણ એક સેવા જ છે.
તમામ પ્લેટફોર્મની લિંક નીચે આપેલી છે.
Instagram
instagram.com/sadbhavna_vrudhashram
Facebook
facebook.com/profile.php?id=100076272882832
Whatsapp Channel
whatsapp.com/channel/0029VaPVLXq1yT25mX7jSJ1b
Web site
sadbhavnadham.org
Sadbhavna Badad aashram
facebook.com/profile.php?id=61555848398419
#SadbhavnaVrudhashram #OldAgeHome
#ElderCare #Humanity #SocialWork #Seva #Vrudhashram
#EmotionalStory #TreePlantation #Inspiration #baladashram #sadbhavnabaladashram