Kalupur Railway Station પાસે આવેલું અદભૂત અને પ્રાચીન શિવ મંદિર! 🔱🙏
sonal chauhan
0:00 / 0:00
Kalupur Railway Station પાસે આવેલું અદભૂત અને પ્રાચીન શિવ મંદિર! 🔱🙏
1 406 просмотров · 5 дней назад
sonal chauhan
17,4 тыс. подписчиков
1 406 просмотров · 5 дней назад
🔱 હર હર મહાદેવ 🙏
અમદાવાદના Kalupur વિસ્તારમાં આવેલું અદ્ભુત Gupteshwar Mahadev Temple 🕉️
કહેવાય છે કે આ પ્રાચીન મંદિર જમીનથી લગભગ 20 ફૂટ નીચે આવેલું છે અને આશરે 200 વર્ષ જૂનું છે. 🙏✨
આ vlog માં Kalupur Railway Station થી Gupteshwar Mahadev સુધીની સફર અને મહાદેવના પવિત્ર દર્શનનો અનુભવ શેર કર્યો છે. ❤️
🕉️ ઓમ નમઃ શિવાય
🔱 હર હર મહાદેવ
Video ગમે તો Like 👍 Share ❤️ અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.