Перейти к содержимому

ભારતનું 45મું UNESCO World Heritage Site - સારનાથ (Sarnath) | Current Affairs | WebSankul Clips

WebSankul Clips

0:00 / 0:00

ભારતનું 45મું UNESCO World Heritage Site - સારનાથ (Sarnath) | Current Affairs | WebSankul Clips

2 014 просмотров · 1 месяц назад
WebSankul Clips
22,9 тыс. подписчиков
2 014 просмотров · 1 месяц назад
આજના આ વીડિયોમાં આપણે ચર્ચા કરીશું ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત વિશે. ભારતના 45મા UNESCO World Heritage Site તરીકે સ્થાન પામનાર સારનાથ (Sarnath) વિશેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આવરી લેવામાં આવી છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા આ મહત્વપૂર્ણ સ્થળનો ઇતિહાસ, તેનું મહત્ત્વ અને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી તમામ અગત્યના મુદ્દાઓ જાણવા માટે વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. 📌 વિડિયોમાં મુખ્ય મુદ્દાઓ: ભારતનું 45મું UNESCO World Heritage Site સારનાથનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મહત્વપૂર્ણ પ્રશ્નો અને તથ્યો ભારતનું 45મું UNESCO World Heritage Site - સારનાથ (Sarnath) | Current Affairs | WebSankul Clips #Sarnath #UNESCOWorldHeritageSite #WebSankul #IndianHistory #CurrentAffairs #GujaratGK #WebSankulClass3