Перейти к содержимому

Pimples કેમ થાય છે? સાચો ઈલાજ શું છે?

Baatein Podcast

0:00 / 0:00

Pimples કેમ થાય છે? સાચો ઈલાજ શું છે?

106 просмотров · 4 дня назад
Baatein Podcast
7 подписчиков
106 просмотров · 4 дня назад
Pimples & Acne — જાણો Experts પાસેથી સાચી વાત Host: Dr. Priyanka Sutariya શું Pimples માત્ર teenage માં જ થાય છે? Oily skin હોય તો moisturizer ન લગાવવો જોઈએ? Viral skincare products ખરેખર safe છે? Toothpaste અથવા garlic pimples પર લગાવી શકાય? Chemical Peel શું છે? Acne માટે medicines ક્યારે જરૂરી બને છે? અને Acne Scars માટે કઈ treatments ઉપયોગી થઈ શકે? આ બધા સવાલોના જવાબ માટે ના આ ખાસ episode માં Dr. Priyanka Sutariya વાતચીત કરે છે Saurashtra ના અનુભવી Dermatologists સાથે: 👩‍⚕️ Host: Dr. Priyanka Sutariya 👨‍⚕️ Guest: Dr. Jayesh Sanariya 👨‍⚕️ Guest: Dr. Parag Talavia આ episode માં Acne અને Pimples વિશે ખૂબ જ practical અને detailed discussion કરવામાં આવી છે. 🎙️ આ Episode માં શું જાણવા મળશે? • Pimples ખરેખર શું છે? • દરેક ચહેરાની ફોડલી Pimples હોય છે? • Boys vs Girls — કોને વધારે Acne થાય છે? • Teenage Acne અને Adult Acne • Stress, Food અને Hormonal Changes નો Role • Viral Skincare Trends થી સાવધાન • Oily Skin હોય તો Moisturizer કરવું કે નહીં? • PCOS/PCOD અને Acne નો સંબંધ • Diet & Lifestyle કેટલું મહત્વનું? • Basic Skincare Routine • Steroid Creams અને Self-Medication • Acne માટે Chemical Peel • Oral Medicines ક્યારે જરૂરી? • Isotretinoin વિશે શું જાણવું જોઈએ? • Chemical Peel ખરેખર શું છે? • Acne Scars માટે Microneedling & Laser • Wedding પહેલાં Acne/Scar માટે શું કરી શકાય? • Toothpaste અને Garlic Pimples પર લગાવી શકાય? • Scrubbing, Charcoal Mask & Peel-off Mask • Doctors ની Final Advice ⚠️ Important: આ podcast educational/informational purpose માટે છે. દરેક વ્યક્તિની skin condition અલગ હોઈ શકે છે. Medicines, chemical peels, lasers અથવા અન્ય treatments dermatologist ની યોગ્ય સલાહ અને supervision હેઠળ જ કરાવવા. 🎧 આખો Episode જુઓ અને Acne વિશેની common myths અને mistakes થી બચો. 👍 Like કરો 💬 Comment માં તમારો પ્રશ્ન લખો 📲 Share કરો #DrPriyankaSutariya #acne #pimples #skincare #dermatologist #acnetreatment #acnescars #gujaratipodcast #skincare