Перейти к содержимому

Bhajan Badi Talvar - DHUN - Kiran Prajapati - ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા

Kiran Prajapati

0:00 / 0:00

Bhajan Badi Talvar - DHUN - Kiran Prajapati - ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા

184 807 просмотров · 8 мес. назад
Kiran Prajapati
420 тыс. подписчиков
184 807 просмотров · 8 мес. назад
Kiran Prajapati Presents... Bhajan Badi Talvar - DHUN - Kiran Prajapati - ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા Singer: Kiran Prajapati Music: Manoj Vimal Mixing: Hardik Sagar Dhun Mandli: Botad Video: Vp Digital Studio Botad Editing: Studio Lights View Disign: Kaushal Prajapati Light : Nilkanth Light Botad Lable: Kiran Prajapati ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા ભજશું તો બેડો પાર રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા કોણે કોણે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા નરસિંહ ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા માંડલિકે ખાધો માર રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા કોણે કોણે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા પ્રહલાદે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા હરનાકંસે ખાધો માર રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા કોણે કોણે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા દ્રૌપદી એ ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા દુર્યોધન એ ખાધો માર રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા કોણે કોણે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા મીરા બાઈ એ ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા રાણા જી એ ખાધો માર રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા કોણે કોણે ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા ભક્તો એ ભજીયા શ્યામ રાધે રાધે ગોવિંદા દીધું વાલા એ વૈકુંઠ માં વાસ રાધે રાધે ગોવિંદા _______________________________________________ Please Do Like, Share and Subscribe. #Bhajan #Dhun #kiranprajapatibhajan #KrishnaBhajan #RadheKrishna #gokulmaGamtuNathi #rambhajan #Kirtan #Satsang #prachin #desibhajan #Janmashtami #KrishnaJanmashtami #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #KpStudioOfficial #KiranPrajapati #KiranPrajapatiOfficial #KiranPrajapatiNewSong #KPStudioOfficial ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video