અડાલજ ની વાવ નો ઇતિહાસ
Gandhinagar of Gujarat happiness of adventure 24
0:00 / 0:00
અડાલજ ની વાવ નો ઇતિહાસ
3 013 просмотров · 13 дней назад
Gandhinagar of Gujarat happiness of adventure 24
2,88 тыс. подписчиков
3 013 просмотров · 13 дней назад
ભારત સરકાર દ્વારા અડાલજની વાવને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે પાંચ માળની અને ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી અડાલજની વાવ હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય નો એક ઉત્તમ અને ભવ્ય સ્મારક છે યુદ્ધ પ્રેમ અને બલિદાનની ગાથા એ જ અડાલજની વાવ અમદાવાદ થી 20 કિલોમીટર દુર આવેલ છે અને ગાંધીનગર થી 10 કિલોમીટર દૂર આવેલી છે અડાલજ ની વાવ નું બાંધકામ ઇ.સ. 1499 માં વાઘેલા વંશના વીરસિંહ ની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા પૂર્ણ કરાવવામાં આવ્યું હતું અડાલજની વાવ . adalaj stepwell. open time: 6:00 a.m.- to 6 p.m. everyday भारतीय पर्यटक :20/- विदेशी पर्यटक:300/-
પતિના સ્મરણ અને સતીત્વની રક્ષા માટે શરત મૂકી અને હિન્દુ ઇસ્લામિક શૈલીમાં તૈયાર થઈ અડાલજની વાવ.
#stepwell #adalajNivav#adalajstepwell #ahmedabad #gujarattourism #travel #adalajstepwellhistory#Gandhinagar#gujarat #Gujaratheritage#indianhistory#heritageindia #historicalplaces #amazing#અડાલજની વાવ#viral#viralvideo #history#discovery #discoveryindia #historyhunter #historyhunters #indiandocumentary #documentary#newshows #vlog #explore #placevisit#explorestepwell#waterstorage #વાવ #kingRanaVeerSingh#queen#war #MahmudBegada#Queenrudabai#discoverIndia#Gujarathistory#Gujarativlog#travelvlog#heritage #exploregujarat#incredibleindia #adalaj#stepwellsofIndia#ahmedabaddiaries #Gujaratgram#travelgujarat #heritageofindia #architecturephotography#vav#architecture #indiatravel #