Veera Vela Ghare Aavo | Jigar Thakor,Payal Thakor | Raksha Bandhan Gujarati Song 2025 |Jhankar Music
Jhankar Music Gujarati HD
0:00 / 0:00
Veera Vela Ghare Aavo | Jigar Thakor,Payal Thakor | Raksha Bandhan Gujarati Song 2025 |Jhankar Music
318 369 просмотров · 1 год назад
Jhankar Music Gujarati HD
740 тыс. подписчиков
318 369 просмотров · 1 год назад
Jhankar Music Gujarati HD Presents Latest Raksha Bandhan Rakhi Special Video Song titled "Veera Vela Ghare Aavo" Sung by Jigar Thakor, Payal Thakor, & Penned by Viral Nayta, Vikram Abluva, & Music Composed by Dhaval Patel, Prabhat Thakor Undra, Starring: Jigar Thakor, Payal Thakor, Chandan Thakor, Pinky Makwana, & Directed by Naresh Patani, Prakash Vadhasar
Stay tuned & Subscribe Our Yt Channel to get Notified !!
LINK TO ACCESS ALL STORES - https://orcd.co/veervelaghareaavo
/ @jhankarmusicgujaratihd
Celebrating the beautiful and unbreakable bond between a brother and sister with this
Raksha Bandhan Special Rakhi Song...
આ રક્ષાબંધન સ્પેશિયલ રાખી ગીત સાથે ભાઈ અને બહેન વચ્ચેના સુંદર અને અતૂટ બંધનની ઉજવણી.
To Make Insta Reels Click here : / 1133828392004651
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Veera Vela Ghare Aavo
♪ Singer : Jigar Thakor, Payal Thakor
♪ Lyrics : Viral Nayta, Vikram Abluva
♪ Music : Dhaval Patel, Prabhat Thakor Undra
♪ Studio : Jhankar Music Recording Studio - Patan
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC)
♪ Project Lead By : Vikram Abluva
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Starring :Jigar Thakor, Payal Thakor, Chandan Thakor, Pinky Makwana
♪ Co Artist : Jyoti Thakkar
♪ D.O.P, Editing & DI : Naresh Patani
♪ Production : Vat Digital Production - Alkesh Abluva
♪ Makeup : Bharti Thakor
♪ Poster Design : Pradip Karbatiya
♪ Sp Thanks : Mehul Abluva
♪ Location : Vadhasar Village
♪ Traveling : Jayesh Thakor
♪ Genre : Gujarati Rakhi Song
♪ Music Label : Jhankar Music
#jigarthakor #payalthakor #rakhisong #rakshabandhansong #jhankarmusicgujaratihd
Listen and Download Song on : 🎶
♪ I Tunes : https://surl.li/mmxbhn
♪ Jio Saavn : https://surl.li/iupghh
♪ Spotify : https://surl.li/jnzlpc
♪ Gaana : https://surli.cc/wrbmud
♪ Amazon Music : https://surl.lu/cmkjrd
♪ YouTube Music : https://surl.li/zdovqb
♪ Instagram Reels: https://surl.li/bsizoi
♪ Apple Music : https://surl.li/mmxbhn
------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇
F:હો મારા વીર વેલા ઘેર આવો મને રાહ ના જોવડાવો...(૨)
તારી બેનડી જોવે વાતડી લઈને બેઠી છે રાખડી
M:હો બેની તમે દલ ના દુભાવો આંખે આંસુ ના લાવો
તુ કે તારા માટે લાઉ હાથે રાખડી બંધાવું
F:હો ભગવાને આપેલ મારી અણમોલ ભેટ તુ
તારા જેવો ભાઈ મળ્યો છે નશીદાર છુ હુ
M:હીરા માણેક થી અણમોલ બેની થાય ન તારા મોલ
મારી લાડકવાઈ બેનડી હેતે બાંધો મને રાખડી
હો મારી લાડકવાઈ બેનડી હાથે બાંધો મને રાખડી ...
F:નિસ્વાર્થ પ્રેમ ભાઈ બેન નો કેવાય છે
તને જોવું વીર હૈયે હરખ ના માય છે
M:હો બેની મારી તું મારા કાળજા નો કટકો
M:દુઃખના પડે તને દુવા દેવળે દેવળે કરતો
M:હો જુગ જુગ જીવો મારા માડી જયા વીર રે
તને હુ જમાડુ વીરા કનસાર ને ખીર રે
M:હીરા માણેક થી અણમોલ બેની થાય ન તારા મોલ
તારુ દુઃખ રોમ મને આપી તને કાયમ સુખી રાખે...(૨)
F:હો તને બાંધી અમર રાખડી રક્ષા મારી કરજે
કામ પડે તો વીરા દોડી તમે આવજો
M:હો કોક દાડે યાદ કરજો દોડી અમે આવશું
ખુશ રહેજો બેની હવે હું ઘેર જાવીશું
ઘેર જાઈ ને માં બાપ કેજો મારા રોમ રોમ
પોકીને ઘેર વીરા કરજો મને ફોન રે
F:હો હીરા માણેક થી અણમોલ બેની થાય ન તારા મોલ
મારી લાડકવાઈ બેનડી ભીંજાવશો ના તમે આંખડી...
---------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube : / @jhankarmusicgujarati
►Facebook : / jhankarmusicgujarati
►Twitter : / music_jhankar
►Instagram : / jhankarmusicgujarati
►Snapchat : / jhankarmusicguj
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
THANKS FOR WATCHING