ગુજરાતી 🎯 TAT (S) Exam ગુજરાતી || Important Questions | શબ્દમિત્ર 📚🔥| Part- ૪
Shabdmitra (GPSC-UPSC ) (Jagdish Dave sir)
0:00 / 0:00
ગુજરાતી 🎯 TAT (S) Exam ગુજરાતી || Important Questions | શબ્દમિત્ર 📚🔥| Part- ૪
3 017 просмотров · 2 недели назад
Shabdmitra (GPSC-UPSC ) (Jagdish Dave sir)
5,11 тыс. подписчиков
3 017 просмотров · 2 недели назад
📚 સ્વાગત છે "શબ્દમિત્ર"ના જ્ઞાનમંચ પર!
હું ‘શબ્દમિત્ર’ના જ્ઞાનાત્મક મંચ પરથી સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું.
વિદ્યાર્થી મિત્રો, આ મંચને રજૂ કરવો મારા માટે ગૌરવ અને આનંદની વાત છે.
📌 મુલ્યવાન ઉદ્દેશ્ય:
આ મંચનો મુખ્ય ઉદ્દેશ GPSC, UPSC, Talati, LRD, PSI, અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
અહીંથી તમને નિયમિતપણે માહિતીસભર, જ્ઞાનવર્ધક "બૂસ્ટર ડોઝ" મળશે — જે કેમેરાની આંખે જીવંત રીતે આપ સુધી પહોંચશે.
🎯 વિશેષલક્ષી વિષયો:
1. ગુજરાતી વ્યાકરણ
2. ગદ્યાર્થગ્રહણ
3. સાહિત્ય અને અલંકાર
4. તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર
5. કરંટ અફેર્સ
6. મોડેલ પેપર અને ટેસ્ટ
7, ટિપ્સ અને સ્ટડી સ્ટ્રેટેજી
✨ વિદ્યાર્થી મિત્રો!
જો આપ પણ આ જ્ઞાનગંગામાં ડૂબકી મારવા માંગતા હોવ તો…
ચેનલને જરૂરથી સબ્સક્રાઇબ કરો અને 🔔 બેલ ICON દબાવો જેથી દરેક નવો વિડીયો વહેલામાં વહેલો આપ સુધી પહોંચે.
🙏 તમારો ખૂબ ખૂબ આભાર!
🔗 Instagram:
https://www.instagram.com/shabdmitra_...
🔗 Telegram:
https://t.me/+tGTEhgsdkKNkZjY9
📌 Hashtags (ટૅગ્સ):
#Shabdmitra #GujaratiEducation #Gpsc2025 #UpscGujarati #Talati2025
#ConstableBharti2025 #LRDPreparation #GujaratiGrammar #GadhyarthGrahan
#StudyWithMe #ExamPreparation #GovernmentJob #GujaratiStudents
#GujaratiMedium #StudyTips #PoliceBharti2025 #JuniorClerk2025
#GujaratiComprehension #GujaratiVyakaran #Samajshastra #Tatvagnan
#DailyStudyDose #KnowledgeBoost #OnlineGujaratiStudy
#GujaratiGk #GujaratiHistory #GujaratiGeography
#GujaratiCurrentAffairs #LearningWithShabdmitra
#SpardhatmakPariksha #SmartStudyTips #MotivationForStudents
#StudyMotivation #CompetitiveExamTips #StudyRoutine