શ્રાવણ મા બોલાવે બોલો ભાદરવામાં આવ્યો ગોરા રાણીનો ભોલો આણુ લેવા આવ્યો....
DhruvDham
0:00 / 0:00
શ્રાવણ મા બોલાવે બોલો ભાદરવામાં આવ્યો ગોરા રાણીનો ભોલો આણુ લેવા આવ્યો....
523 просмотра · 1 месяц назад
DhruvDham
507 подписчиков
523 просмотра · 1 месяц назад
શ્રાવણમાં બોલાવ્યો ભોલો ભાદરવામાં આવ્યો
ગોરા રાણી નો ભોલો આણો લેવા આવ્યો
હાર ના પેરે ભોલો માલા એ ના પેરે
સર્પ લપેટી ભોલો આણુ લેવા આવે
પાધા ના પહેરે ભોલો તો સેહરા ના બાંધે
જટાઓ બાંધીને ભોળો આણુ લેવા આવ્યો
શ્રાવણ મા બોલાવે બોલો ભાદરવા માં.......
આગે ઇસી તરહ બોલના હે...........