Перейти к содержимому

Maheloni Rani (મહેલોની રાણી) | Varunsinh Zala | Gujarati Love Song 2026 |

Varun Digital

0:00 / 0:00

Maheloni Rani (મહેલોની રાણી) | Varunsinh Zala | Gujarati Love Song 2026 |

449 просмотров · 7 дней назад
Varun Digital
455 подписчиков
449 просмотров · 7 дней назад
Maheloni Rani (મહેલોની રાણી) | Varunsinh Zala | Gujarati Love Song 2026 | SINGER : Varunsinh Zala Song : Maheloni Rani Producer: Karansinh Zala Lyrics : Narsi Rathod Music : Rajani Prajapati Recording : Vagad Studio, Disa Support : Rajalba Zala, Nirbhaysinh Zala If you like this song then don't forget to like, share & subscribe to our channel ‪@varundigital-11‬ ~ LYRICS!! મારી માનેલી મન્નતની જન્નત છે તું એવી કુદરતે આપેલી ભેટ છે તું મારા સપનોના મહેલોની રાણી છે તું (3) એવા પ્યાસા મારા દિલની ચાહત છે તું એવું સાચું મારું સુખને રાહત છે તું મારા સપનોના મહેલોની રાણી છે તું હો દિલ હતું મારું તારા વગર કોરું એમાં લખી દીધું નામ પાગલ હવે તારું મારી માનેલી મન્નતની જન્નત છે તું એવી કુદરતે આપેલી ભેટ છે તું મારા સપનોના મહેલોની રાણી છે તું (3) આંખોના રસ્તેથી દિલમાં તમે ઉતર્યા ખામોશ મારા હોઠોને તમે રે હસાવ્યા દિલથી કરી પ્રેમ આજ તમને અપનાવ્યા પાંપણની પલકોમા તમને છુપાવ્યા હા કરી ગયા વાર દિલ પર તમારા ઇશારા થઈ ગયા અમે પાગલ પ્રેમી તમારા મારી માનેલી મન્નતની જન્નત છે તું એવી કુદરતે આપેલી ભેટ છે તું મારા સપનોના મહેલોની રાણી છે તું (3) હો હું શ્યામ છું તારો તું રાધા છે મારી તને ખુશ રાખવી જિમ્મેદારી મારી તું ચાંદ કહે ચાંદ તોડી લાવું તારલા ઈતિહાસ બની જશે સદીયોના સંભારણા હો મારો હાથ રહેશે હવે તારા આજ હાથમાં જિંદગીભર રહીશું એકબીજાના સાથમાં મારી માનેલી મન્નતની જન્નત છે તું એવી કુદરતે આપેલી ભેટ છે તું મારા સપનોના મહેલોની રાણી છે તું (3) #maheloni_rani #varunsinh_zala #lovesong #gujarati #newsong2026 #newgujaratisong #lovesongs #varundigital Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.