Перейти к содержимому

Ahmedabad Rath Yatra 2025 | જમાલપુર દરવાજા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, જુઓ અહેવાલ

ABP Asmita

0:00 / 0:00

Ahmedabad Rath Yatra 2025 | જમાલપુર દરવાજા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, જુઓ અહેવાલ

2 444 просмотра · 1 год назад
ABP Asmita
3,99 млн подписчиков
2 444 просмотра · 1 год назад
#rathyatra #jagannath #AhmedabadRathyatra #AhmedabadRathyatra2025 #Rathyatralivenews #Rathyatralatestnews #AhmedabadRathYatraLIVE Ahmedabad Rath Yatra 2025 | જમાલપુર દરવાજા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, જુઓ અહેવાલ Ahmedabad Rath Yatra Live: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. #abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #rathyatra2025 #ahmedabadrathyatra2025 #bhagwanjagannath #GujaratRain #BanaskanthaRain #PalanpurRain #ABPAsmita #SaurashtraRain #SouthGujaratRain #SuratRain #RajkotRain #AmreliRain #Bhavnagarrain #BotadRain #AhmedabadRain ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita