ચૌંડા પ્રાથમિક શાળા મા પ્રથમ દિવસ 04/11/26
Ranigam Primary School & Chaunda Primary School
0:00 / 0:00
ચૌંડા પ્રાથમિક શાળા મા પ્રથમ દિવસ 04/11/26
17 просмотров · 1 дн. назад
Ranigam Primary School & Chaunda Primary School
292 подписчика
17 просмотров · 1 дн. назад
શાળામાં એન્ટર થતાં બાળકો ને જોયા, તેમની નવાઈ ભરેલી નજરો અને તરતજ શ્રી પ્રવીણભાઈ સાહેબ સાથે મુલાકાત થઈ, ખરેખર મારા હાજર થવાની ખુશી માં પ્રવિણસાહેબ special recipe બનાવતા હતા, વળી આચાર્ય સાહેબ શ્રી વિમલભાઈ સાહેબ સાથે મુલાકાત થઈ, આચાર્ય સાહેબ દ્વારા પ્રાર્થનાસભા માં બાળકો સાથે મારો પરિચય કરાવ્યો, બેનશ્રી જલ્પાબેન દ્વારા મને વર્ગ પરિચય અને શાળા પરિચય કરાવ્યો, બધાયે સાથે મળીને સાહેબ દ્વારા બનાવેલ ખાસ વાનગી નું ભોજન કર્યું. ખરેખર મજા આવી ગઇ.આજનો દિવસ મારા માટે એક મહત્વપૂર્ણ અને યાદગાર દિવસ બની ગયો. આજના દિવસ થી હું શ્રી ચૌંડા પ્રાથમિક શાળા પરીવાર માં જોડાયને સમગ્ર શાળા પરિવાર નો આભાર વ્યક્ત કરું છું.