Перейти к содержимому

પાવાગઢ ફરવા ગયાતા માતાને મળવા ગયાતા | pavagadh farva gyata | VK Creation

VK Creation

0:00 / 0:00

પાવાગઢ ફરવા ગયાતા માતાને મળવા ગયાતા | pavagadh farva gyata | VK Creation

1 115 просмотров · 11 дн. назад
VK Creation
9,41 тыс. подписчиков
1 115 просмотров · 11 дн. назад
પાવાગઢ ફરવા ગયાતા માતાને મળવા ગયાતા | pavagadh farva gyata | VK Creation Jignesh Barot | અંબાજી ફરવા ગયાતા | Ambaji Farava Gyata | New Gujarati Devotional Song 2026 પાવાગઢ ફરવા ગયા તા આ માતાને મળવા ગયા તા ઊંચા રે ડુંગરા ચડી ને પગથિયા ચડતા ગયાં તા પાવાગઢ ફરવા ગયા હતા માતાને મળવા ગયા હતા તાલીઓના તાલે ગરબા ગુંજતા પાવાગઢ ફરવા ગયા હતા માતાને મળવા ગયા હતા સવારના અજવાળે અમે લીપ માં બેસીને ગયા હતા ડુંગરા ની ઉપર જઈને કુદરતને જોતા રહ્યા ઊંચી ઊંચી ટેકરીઓને પવન ના સર સરતા ત્યારે થાય માના દર્શન લાલ ચુંદડી હાથમાં લઈને પાવાગઢ ફરવા ગયા હતા માતાને મળવા ગયા હતા દૂર દૂરથી ભક્તો આવે માતાની મહિમા ન્યારી સોના જેવા શિખર ચમકે દીવડાની જ્યોત જગમગે મહાકાળી ના દર્શન કરતા દુઃખ દર્દ બધા ભાગતા ચરણોમાં કંકુ ચોખા પાવાગઢ ફરવા ગયા હતા માતાને મળવા ગયા હતા હૈયામાં હરખાના માય માનો જય જય કાર થાય ભક્તો નાચે આનંદમાં તાલીઓના તાલ પર જય અંબે જય મહાકાળી બોલો માતાના જય કારા માતાજીના આશીર્વાદથી જીવનમાં અજવાળા થાય Farava Gayata Matane Madva Gaya Ta farva gaya ta pavagadh farva gyata VK Creation mahakali manu git pavagadh #PavaghadhFaravaGyata #saregamagujarati #jigneshbarot #vkcreation #gujaratidevotionalsong #gujaratisongs #gujarati #ગુજરાતીગીત