અમારૂં ગામ આખું ખાલી ખમ||મજુરી કામ કરવા માટે બહારગામ જતાં રહ્યાં||Methala Village||@Vanabhai.Chauhan
Vanabhai Chauhan Mix Vlog 333
0:00 / 0:00
અમારૂં ગામ આખું ખાલી ખમ||મજુરી કામ કરવા માટે બહારગામ જતાં રહ્યાં||Methala Village||@Vanabhai.Chauhan
9 145 просмотров · 6 ч назад
Vanabhai Chauhan Mix Vlog 333
10,4 тыс. подписчиков
9 145 просмотров · 6 ч назад
અમારૂં ગામ આખું ખાલી ખમ||મજુરી કામ કરવા માટે બહારગામ જતાં રહ્યાં||Methala Village||@Vanabhai.Chauhan
મેથળા ગામ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું દરીયા કિનારે આવેલું સાવ પછાત ગામ છે
જે શિયાળામાં બહારગામ મજુરી કરવા લોકો બધા જતા રહે છે
થોડી થોડી જમીન ધરાવતા ખેડૂતો ખેતી કરીને ગુજરાન ચલાવે છે
કોઈ ખાસ ગામનો વિકાસ નહીં
જાજા લોકો મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે
આ ગામની હાલત આ વિડીયોમાં બતાવવામાં આવેલી છે
માણસોને મજબુર બની જીવવું પડે છે
આ ગામમાં રોજગારીની જરૂર છે
હજુ સુધી કોઈ સરકારી રોજગારી મળી નથી
આ ગામમાં રોજગારીની તકો ઉભી કરે તો લોકોની રોજી રોટી ચાલું રહે
આ ગામમાં થોડાક જ યુવાનો સરકારી નોકરીમાં લાગેલા છે
#મજબુરગામ#મજુરવર્ગ #પછાતગામ
#vanabhai #viralvidio #vlog #gujarat #bhavnagar #methala #talaja #મેથળા
@Vanabhai.Chauhan