ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે હે ભગવાન આ પાપ શેના છે ? | KIRTAN | SONG | GUJARATI
Radhe Radhe Sankirtan - (By Harsha Joshi)
0:00 / 0:00
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે હે ભગવાન આ પાપ શેના છે ? | KIRTAN | SONG | GUJARATI
1 720 просмотров · 1 год назад
Radhe Radhe Sankirtan - (By Harsha Joshi)
2,8 тыс. подписчиков
1 720 просмотров · 1 год назад
Sung by Harsha Joshi
Graphics & Video Creation By Abhay Joshi
Lyrics :
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
અડસઠ તીરથ કર્યા’તા ને મા-બાપને દૂભવ્યા’તા
હે અર્જુન આ પાપ તેના છે
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
સાધુ સંતો જમાડયા’તા ને ભાણેજ ભૂખ્યા કાઢ્યા’તા
હે અર્જુન આ પાપ તેના છે
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
સાળી ને સાડલો પેરાવ્યો’તો ને બેની રોતી જાતી’તી
હે અર્જુન આ પાપ તેના છે
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
દિવે દીવા કર્યા’તા ને ચૂલે છાણાં ભાંગ્યા’તા
હે અર્જુન આ પાપ તેના છે
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
ગુરુવારે ગોરા વિછળ્યા’તા ને શનિવારે ધોણ ધોયા’તા
હે અર્જુન આ પાપ તેના છે
ભગવાન રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે છે
હે ભગવાન આ પાપ શેના છે ?
#morli
#vira
#satsang
#krishna
#bhakti
#dwarka
#Krishna
#LordKrishna
#KrishnaConsciousness
#HareKrishna
#Janmashtami
#KrishnaLeela
#RadhaKrishna
#DivineKrishna
#KrishnaBhakti
#Govinda
#KrishnaMantra
#BalKrishna
#KrishnaJanmashtami
#FluteOfKrishna
#RadheKrishna
#KrishnaDevotee
#Gopala
#KrishnaArt
#BhagavadGita